દુષ્કર્મની ઘટનાઓ અંગે સરકાર હરકતમાં, રાજ્યોના CM- હાઈકોર્ટને કરી આ અપીલ

|

Dec 07, 2019 | 2:56 PM

ભારતમાં દુષ્કર્મની ઘટનાઓને લઈને ગુસ્સાનો માહોલ છે. આ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. પીડિતાઓને જલદી ન્યાય મળે તે માટે દુષ્કર્મના કેસનું 2 મહિનામાં નિવારણ લાવવા માટે તમાજ હાઈકોર્ટના જજ અને મુખ્યમંત્રીઓને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર વિશેની જાણકારી દેશના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આપી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

દુષ્કર્મની ઘટનાઓ અંગે સરકાર હરકતમાં, રાજ્યોના CM- હાઈકોર્ટને કરી આ અપીલ

Follow us on

ભારતમાં દુષ્કર્મની ઘટનાઓને લઈને ગુસ્સાનો માહોલ છે. આ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. પીડિતાઓને જલદી ન્યાય મળે તે માટે દુષ્કર્મના કેસનું 2 મહિનામાં નિવારણ લાવવા માટે તમાજ હાઈકોર્ટના જજ અને મુખ્યમંત્રીઓને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર વિશેની જાણકારી દેશના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ

આ પણ વાંચો :   અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને STની બસ માટે નો-એન્ટ્રી, જાણો શા માટે કરાયો પ્રતિબંધ

રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના જજને લખવામાં આવેલા પત્રમાં કેન્દ્ર સરકારે અપીલ કરી છે કે બળાત્કારના કેસની તપાસ 2 મહિનાની અંદર પૂરી કરવામાં આવે. આ સિવાય કાયદા મંત્રીએ કહ્યું કે મેં સંબધિત વિભાગને દિશાનિર્દશ આપ્યા છે. દેશમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની માગણીને લઈને તેઓએ કહ્યું કે 1023 જેટલી કોર્ટને મંજૂરી આપવામાં આવી છે. આમાંથી 400 કોર્ટ માટે સહમતિ સધાઈ ગયી છે. જ્યારે 160 કોર્ટ ચાલુ થઈ ગયી છે. આ સિવાય 704 ફાસ્ટ ટ્રેક કોર્ટ પહેલાંથી જ કાર્યરત છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

ભાજપના સહયોગી દળ અપના દલે પણ નિશાન તાક્યું છે. દેશમાં મહિલાઓની સાથે થઈ રહી ઘટનાઓ બાબતે તેઓએ ભાજપની સરકારને આડેહાથ લીધી છે. આમ કેન્દ્ર સરકાર ભારે વિરોધ અને દેશમાં ગુસ્સાની સ્થિતિ બાદ હરકતમાં આવી છે અને તાત્કાલિક આવા તમામ કેસનું નિરાકરણ આવી શકે છે તે માટે રાજ્યોને અપીલ કરી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article