LAC: ભારત અને ચીન વચ્ચે 12મી વખતની બેઠક 9 કલાક ચાલી, લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર થઈ વાતચીત- સૂત્ર

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની 12મા રાઉન્ડની બેઠક યોજાઈ હતી.

LAC: ભારત અને ચીન વચ્ચે 12મી વખતની બેઠક 9 કલાક ચાલી, લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર થઈ વાતચીત- સૂત્ર
12th round meeting between India and China lasted 9 hours
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 9:19 PM

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ (India-China Dispute) વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની 12મા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. આ વાટાઘાટો માટેની બેઠક વાસ્તવિક નિયંત્રણ રેખામાં ચીની બાજુ ઓલ્ડી ખાતે સાંજે 7.30 વાગ્યે થઈ હતી. એએનઆઈએ સેનાના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, વાતચીત લગભગ 9 કલાક સુધી ચાલી હતી. બેઠકમાં બંને પક્ષોએ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ચાલી રહેલા લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ભારત લાંબા સમયથી એલએસી પર એપ્રિલ 2020થી યથાવત સ્થિતિને પુન:સ્થાપિત કરવા માટે દબાણ કરી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ દરમિયાન એક કલાક લાંબી બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, એલએસી પર યથાવત સ્થિતિમાં કોઈ એકપક્ષીય ફેરફાર સ્વીકાર્ય નથી. અને પૂર્વીય લદ્દાખમાં શાંતિની સંપૂર્ણ પુન:સ્થાપના પછી જ સંબંધો સંપૂર્ણ રીતે વિકસી શકે છે.

જનરલ એમએમ નરવણેએ ખાસ સંદેશ આપ્યો

અગાઉ મે મહિનામાં આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, સંઘર્ષના તમામ બિંદુઓથી સૈનિકોને સંપૂર્ણ રીતે પાછો ખેંચ્યા વિના પૂર્વી લદ્દાખમાં તણાવ ઓછો કરી શકાતો નથી અને ભારતીય સેના આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તાજેતરમાં એવા અહેવાલો બહાર આવ્યા હતા કે, ચીની સેનાએ પૂર્વ લદ્દાખમાં અનેક સ્થળોએ LACને ફરી પાર કરી છે. જોકે સેનાએ આ સમાચારને ફગાવી દીધા હતા.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

આ પણ વાંચો: ભારતીય વાયુસેનામાં 12 પાસ માટે બહાર પડી ભરતીઓ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: ગુસ્સે ભરાયેલા પાયલટની લાપરવાહીને લઈ પ્લેન ખડક સાથે ટકરાતા 113 પ્રવાસીનાં મોત, જાણો ક્યાં ભુલ થઈ ગઈ

Latest News Updates

નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">