કોરોનાને લઈ દેશ પર સતત કસાઈ રહ્યો છે સકંજો,એક જ દિવસમાં 61 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા,દેશમાં 23 લાખ 28 હજારને પણ પાર થયો કોરોનાનો આંક

|

Sep 20, 2020 | 11:27 PM

દેશમાં સતત કોરોના વાઈરસનો સકંજો કસાતો જાય છે જેમાં એક જ દિવસમાં 61 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા તો દેશમાં 23 લાખ 28 હજારને પણ પાર થયો કોરોનાનો આંક. અત્યાર સુધીમાં 46 હજારથી વધુ દર્દીઓ મોતને ભેટ્યા છે. વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 2 કરોડ 5 લાખથી પણ વધુ થઈ ગઈ છે સાથે જ વિશ્વમાં […]

કોરોનાને લઈ દેશ પર સતત કસાઈ રહ્યો છે સકંજો,એક જ દિવસમાં 61 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા,દેશમાં 23 લાખ 28 હજારને પણ પાર થયો કોરોનાનો આંક
http://tv9gujarati.in/korona-ne-lai-de…h-no-aankdo-paar/ ‎

Follow us on

દેશમાં સતત કોરોના વાઈરસનો સકંજો કસાતો જાય છે જેમાં એક જ દિવસમાં 61 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા તો દેશમાં 23 લાખ 28 હજારને પણ પાર થયો કોરોનાનો આંક. અત્યાર સુધીમાં 46 હજારથી વધુ દર્દીઓ મોતને ભેટ્યા છે. વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 2 કરોડ 5 લાખથી પણ વધુ થઈ ગઈ છે સાથે જ વિશ્વમાં 7 લાખ 45 હજારથી વધુ દર્દીઓના થયા મોત થઈ ચુક્યા છે.કોરોના સંક્રમણના આંકડાઓમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોચી ગયું છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 6:24 am, Wed, 12 August 20

Next Article