દેશના રાષ્ટ્રપતિનો પગાર એટલો છે કે તેઓ પોતાના પાંચ વર્ષના કુલ પગારથી ગુજરાતમાં શાનદાર મોટો બંગલો ખરીદી શકે છે!

ભારતમાં રાષ્ટપતિને દેશના પ્રથમ નાગરિકનું પદ આપવામાં આવ્યું છે. તેઓ સંવિધાન મુજબ ભારતમાં સૌથી મોટું સંવિધાનિક પદ ધરાવે છે. રાષ્ટ્રપતિ ભારતીય સેનાની 3 પાંખના વડા હોય છે. તેમની હાજરી વિના ભારતની 3 પાંખોના વડા એકલાં મિટીંગ પણ કરી શકતાં નથી. ભારતના રાષ્ટ્રપતિનું રહેઠાણ દિલ્હીમાં આવેલું રાષ્ટ્રપતિ ભવન છે. જેને વિશ્વનું સૌથી મોંઘુ રાષ્ટ્રપતિ ભવન પણ […]

દેશના રાષ્ટ્રપતિનો પગાર એટલો છે કે તેઓ પોતાના પાંચ વર્ષના કુલ પગારથી ગુજરાતમાં શાનદાર મોટો બંગલો ખરીદી શકે છે!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 27, 2019 | 2:02 PM

ભારતમાં રાષ્ટપતિને દેશના પ્રથમ નાગરિકનું પદ આપવામાં આવ્યું છે. તેઓ સંવિધાન મુજબ ભારતમાં સૌથી મોટું સંવિધાનિક પદ ધરાવે છે.

રાષ્ટ્રપતિ ભારતીય સેનાની 3 પાંખના વડા હોય છે. તેમની હાજરી વિના ભારતની 3 પાંખોના વડા એકલાં મિટીંગ પણ કરી શકતાં નથી. ભારતના રાષ્ટ્રપતિનું રહેઠાણ દિલ્હીમાં આવેલું રાષ્ટ્રપતિ ભવન છે. જેને વિશ્વનું સૌથી મોંઘુ રાષ્ટ્રપતિ ભવન પણ માનવામાં આવે છે.

ભારતના રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે?

જો વર્ષ 2017 સુધીના આંકડા મુજબ જોવા જઈએ તો રાષ્ટ્રપતિને પ્રતિમહિને 1.50 લાખ વેતન આપવામાં આવતું હતું. આ રકમ ઓછી હોવાના કારણે તેને હાલ વધારીને 5 લાખ રુપિયા પ્રતિ મહિના કરી દેવાઈ છે. આમ ભારતના રાષ્ટ્રપતિને 5 લાખ રૂપિયા એક મહિનાનો પગાર મળે છે. પગાર સિવાય બીજા લાભોમાં મફત સારવાર અને એકવાર રાષ્ટ્રપતિ બન્યાં બાદ જીવનભર માટે રહેવા એક ઘર પણ આપવામાં આવે છે. દર વર્ષે રાષ્ટ્રપતિભવનમાં વિદેશી મહેમાનો સાચવવા અને અન્ય સુવિધાઓ પુરી પાડવા માટે 2.25 કરોડ રુપિયાનો ખર્ચો કરાઈ છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

રાષ્ટ્રપતિને જે પ્રતિ મહિનાના 5 લાખ રુપિયા પગાર ચુકવવામાં આવે છે તેના પર કોઈ જ કર લાગતો નથી. રિટાર્યમેન્ટ બાદ તેમને 1.5 લાખ રુપિયા મહિને પેંશન અપાઈ છે.  બે લેન્ડલાઈન ફોન સાથે એક મોબાઈલની સુવિધા અપાઈ છે ઉપરાંત સ્ટાફના ખર્ચા માટે દર વર્ષે 60 હજાર રુપિયા અલગથી ચુકવવામાં આવે છે. જો રાષ્ટ્રપતિ વિમાન અથવા રેલવેમાં યાત્રા કરે તો તે ફ્રી હોય અને તે પોતાની સાથે એક વ્યક્તિને પણ કોઈ પણ પ્રકારનાં ભાડા વગર લઈ જઈ શકે છે.

[yop_poll id=852]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">