જાણો સન્ની દેઓલ અને હેમા માલિની વચ્ચે કેવા છે સંબંધો?

|

Apr 23, 2019 | 12:30 PM

બોલિવુડના સુપરસ્ટાર ધર્મેન્દ્રના સૌથી મોટા પુત્ર સન્ની દેઓલ બોલિવુડના સુપરસ્ટાર છે. હવે તેઓ રાજકારણમાં જોડાયા છે. સન્ની દેઓલ ભાજપમાં જોડાયા છે. ભાજપ સન્ની દેઓલને ગુરૂદાસપુરથી પાર્ટીના ઉમેદવાર બનાવી શકે છે. પંજાબની ગુરૂદાસપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ વિનોદ ખન્ના કરતા આવ્યા છે પણ તેમના નિધન પછી પેટાચૂંટણીમાં ભાજપના હાથમાંથી આ સીટ ગઈ હતી. TV9 Gujarati Web Stories […]

જાણો સન્ની દેઓલ અને હેમા માલિની વચ્ચે કેવા છે સંબંધો?

Follow us on

બોલિવુડના સુપરસ્ટાર ધર્મેન્દ્રના સૌથી મોટા પુત્ર સન્ની દેઓલ બોલિવુડના સુપરસ્ટાર છે. હવે તેઓ રાજકારણમાં જોડાયા છે. સન્ની દેઓલ ભાજપમાં જોડાયા છે.

ભાજપ સન્ની દેઓલને ગુરૂદાસપુરથી પાર્ટીના ઉમેદવાર બનાવી શકે છે. પંજાબની ગુરૂદાસપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ વિનોદ ખન્ના કરતા આવ્યા છે પણ તેમના નિધન પછી પેટાચૂંટણીમાં ભાજપના હાથમાંથી આ સીટ ગઈ હતી.

TV9 Gujarati

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

સન્ની દેઓલના બોલિવુડ કરિયરથી કોઈ અજાણ નથી પણ પર્સનલ લાઈફમાં તે ખુબ શરમાળ છે. તે તેમના પરિવારને સૌથી વધારે પ્રેમ કરે છે. સૌથી વધારે ચર્ચા એ વાતની થતી રહે છે કે સન્ની દેઓલને ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની સાથે કેવા સંબંધ છે.

આ પણ વાંચો: વોટ આપ્યા બાદ PM મોદીએ કહ્યું કે આતંકવાદીઓનું હથિયાર ‘IED’ છે જ્યારે લોકતંત્રની તાકાત ‘વોટર ID’ છે

ઘણી ચર્ચાઓ થતી રહે છે કે તેઓ એકબીજાને પસંદ કરતા નથી પણ આ વાતનો ખુલાસો હેમા માલિનીએ તેમની બુક લોન્ચના ઈવેન્ટમાં કર્યા હતો. હેમા માલિનીએ કહ્યું કે જ્યારે પણ જરૂર પડે છે સન્ની દેઓલ હંમેશા મારી સાથે હોય છે. જ્યારે 2015માં હેમા માલિનીની ગાડીનો અકસ્માત થયો હતો. ત્યારે સન્ની દેઓલ સૌથી પહેલા મને મળવા માટે આવ્યા હતો. મારી સાથે સન્નીનો સંબંધ ખુબ સારો છે. તે બધી જ વસ્તુઓનું ધ્યાન રાખે છે. તે આખા પરિવારનું ધ્યાન રાખે છે.

સન્નીનું સાચુ નામ અજય સિંહ દેઓલ છે પણ તેમને ઘરમાં બધા સન્નીના નામથી બોલાવે છે. તેમને જણાવ્યું કે તે તેમના પિતાથી ખુબ શરમાઈ છે. સન્ની દેઓલ તેમના માતા-પિતા વગર ઘરમાં એકલા નથી રહી શકતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:19 pm, Tue, 23 April 19

Next Article