‘હમ પે કમલનાથ થોડા ધ્યાન દિયા જાયે..’ ખેડૂતનો ગીત ગાતો વીડિયો થયો વાઈરલ, દેવામાફી માટે કરી માગણી

|

Aug 26, 2019 | 1:41 PM

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે દેવામાફીની જાહેરાત કરી હતી. આ દેવામાફીને લઈને એક ખેડૂતનો વીડિયો વાઈરલ થયો છે. કોંગ્રેસે મધ્યપ્રદેશના દેવામાફી અને ખેડૂતોના મુદ્દા પર એમ કહ્યું કે અમે દેવા માફી કરી છે.  આ દાવાની વચ્ચે એક ખેડૂતનો વીડિયો વાઈરલ થયો છે જે ગીત ગાઈને કમલનાથ સરકારને દેવા માફી અંગે ધ્યાન આપવા કહી રહ્યા છે.  આ વીડિયોમાં […]

હમ પે કમલનાથ થોડા ધ્યાન દિયા જાયે.. ખેડૂતનો ગીત ગાતો વીડિયો થયો વાઈરલ, દેવામાફી માટે કરી માગણી

Follow us on

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે દેવામાફીની જાહેરાત કરી હતી. આ દેવામાફીને લઈને એક ખેડૂતનો વીડિયો વાઈરલ થયો છે. કોંગ્રેસે મધ્યપ્રદેશના દેવામાફી અને ખેડૂતોના મુદ્દા પર એમ કહ્યું કે અમે દેવા માફી કરી છે.  આ દાવાની વચ્ચે એક ખેડૂતનો વીડિયો વાઈરલ થયો છે જે ગીત ગાઈને કમલનાથ સરકારને દેવા માફી અંગે ધ્યાન આપવા કહી રહ્યા છે.  આ વીડિયોમાં એવું પણ કહેવામાં આવે છે કે દેવા માફીએ પોતાનો હક ગણાવ્યો છે. તેઓ એવું પણ કહી રહ્યાં છે આ તો હમારો હક છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  મહેસાણા નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત કોંગ્રેસના 7 કોર્પોરેટરે કેસરીયો ધારણ કર્યો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article