JNU હિંસા: દિલ્હી હાઈકોર્ટે Facebook, Whatsapp અને Googleને આપી નોટિસ

દેશની રાજધાની દિલ્હીમાં JNUમાં થયેલી હિંસા મામલે આજે દિલ્હી હાઈકોર્ટે ફેસબુક, ગૂગલ, વોટસએપ અને એપ્પલને નોટિસ મોકલી છે. દિલ્હી હાઈકોર્ટે આ હિંસાથી જોડાયેલા તમામ મોબાઈલ વીડિયો ફુટેજ, CCTV ફુટેજ અને અન્ય પુરાવાઓને સુરક્ષિત રાખવા માટે કહ્યું છે. #Delhi High Court issues notice to Apple, Whatsapp, Google on petition of three #JNU professors seeking to preserve […]

JNU હિંસા: દિલ્હી હાઈકોર્ટે Facebook, Whatsapp અને Googleને આપી નોટિસ
Follow Us:
| Updated on: Jan 13, 2020 | 8:06 AM

દેશની રાજધાની દિલ્હીમાં JNUમાં થયેલી હિંસા મામલે આજે દિલ્હી હાઈકોર્ટે ફેસબુક, ગૂગલ, વોટસએપ અને એપ્પલને નોટિસ મોકલી છે. દિલ્હી હાઈકોર્ટે આ હિંસાથી જોડાયેલા તમામ મોબાઈલ વીડિયો ફુટેજ, CCTV ફુટેજ અને અન્ય પુરાવાઓને સુરક્ષિત રાખવા માટે કહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

JNUના ત્રણ પ્રોફેસર્સે CCTV ફુટેજ, વોટસએપ ચેટ અને બીજા પુરાવાઓને સુરક્ષિત રાખવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં દાખલ અરજીમાં વોટસએપ ગ્રુપ ‘યૂનિટી અગેંસ્ટ લેફ્ટ’ અને ‘ફ્રેન્ડસ ઓફ RSS’થી સંબંધિત લિંકની સાથે જ કેસથી જોડાયેલા અન્ય પૂરાવાઓને પણ સુરક્ષિત રાખવાની માગ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પહેલા ક્રાઈમ બ્રાન્ચે વાયરલ વીડિયોથી ઓળખ કરેલા 9 વિદ્યાર્થીઓને પોલીસે નોટિસ મોકલી પૂછતાછમાં સામેલ થવા માટે કહ્યું છે. ક્રાઈમબ્રાંચે CCTV અને વીડિયોના આધાર પર 9 ચેહરાની ઓળખ કરી હતી. જેમાં લેફ્ટના 7 અને ABVPના 2 લોકો હતા. ત્યારબાદ વોટસએપ ગ્રુપ ‘યૂનિટી અગેંસ્ટ લેફ્ટ’ના 37 મેમ્બરની ઓળખ થઈ છે. જેમાં 10 લોકો બહારના છે. જેમાં પોલીસે વધુ 7 મેમ્બરની ઓળખ કરી છે. કુલ 53થી વધારે લોકોની ઓળખ કરવામાં આવી ચૂકી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">