JEE Main Result 2021: JEE Mainનું રિઝલ્ટ આજે થઇ શકે છે જાહેર, આ રીતે કરો ચેક

|

Mar 07, 2021 | 9:58 AM

JEE Main 2021: રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) રવિવાર 7 માર્ચ સુધીમાં JEE Main 2021 Februaryનું આજે એટલે કે રવિવારના દિવસે પરિણામ જાહેર કરી શકે છે.

JEE Main Result 2021: JEE Mainનું રિઝલ્ટ આજે થઇ શકે છે જાહેર, આ રીતે કરો ચેક

Follow us on

JEE Main 2021: રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) રવિવાર 7 માર્ચ સુધીમાં JEE Main 2021 Februaryનું આજે એટલે કે રવિવારના દિવસે પરિણામ જાહેર કરી શકે છે. પરંતુ રિઝલ્ટને લઈને કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું નથી. અંદાજે 22 લાખ વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ 6.05 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. બીજા વિધાર્થીઓ માર્ચ, એપ્રિલ અને મેમાં પરીક્ષા આપી શકે છે.

એકવાર પરિણામો જાહેર થયા પછી ઉમેદવારો JEE ની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ ચકાસી શકશે. jeemain.nta.nic.in. આ વેબસાઈટ પરથી રિઝલ્ટ જોઈ શકશો. આ રિઝલ્ટ સાથે સ્કોર અને પર્સનટાઈલ પણ જોઈ શકશે.

પરીક્ષાના જેઇઇ મે ફેબ્રુઆરી 2021 ના ​​સત્ર (JEE Main 2021 February Session) ના થોડા દિવસ પછી તેની આન્સર કી બહાર પાડવામાં આવી. JEE Main ફેબ્રુઆરી સત્રની 1 માર્ચ 2021 ના ​​રોજ જાહેર કરવામાં આવી હતી. આ પછી, આ જવાબો પર ઉમેદવારો પાસેથી વાંધો માંગવામાં આવ્યો હતો. જો કોઈ ઉમેદવારને કોઈપણ પ્રકારનો વાંધો હોય તો તેનું મૂલ્યાંકન કર્યા પછી પરિણામ આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ રીતે ચેક કરો રિઝલ્ટ
JEE મેન પરીક્ષાનું પરિણામ (JEE Main 2021 Result) જોવા માટે બધા ઉમેદવારો આ સ્ટેપને અનુસરી શકે છે.

પરિણામો જાહેર થયા પછી સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.

હોમપેજ પર દેખાતી પરિણામની લિંક પર ક્લિક કરો.

આ બાદ માંગવામાં આવેલી લોગઈન ડીટેલ ભરો
રિઝલ્ટ તમારી સામે સ્ક્રીન પર જોવામાં આવશે.

Next Article