જમ્મૂ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

|

Feb 22, 2020 | 3:46 AM

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે ટકરાવ થયો છે. નૈના સંગમ વિસ્તારમાં થયેલા આ ટકરાવમાં ઓછામાં ઓછા 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા […]

જમ્મૂ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

Follow us on

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે ટકરાવ થયો છે. નૈના સંગમ વિસ્તારમાં થયેલા આ ટકરાવમાં ઓછામાં ઓછા 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસ મુજબ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધાર પર શુક્રવારે મોડી સાંજે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે રીતે સુરક્ષા દળ સંદિગ્ધ જગ્યા તરફ આગળ વધ્યું, આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી જેમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પુલવામામાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. આ ઘટના અવંતીપોરા વિસ્તારમાં થઈ હતી. આતંકીઓની ઓળખ જહાંગીર રફીક વાની, રાજા ઉમર મકબૂલ ભટ અને ઉજૈર અહમદ ભટ તરીકે કરવામાં આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article