જમ્મુ કશ્મીર: શ્રીનગરના HMT વિસ્તારમાં આતંકીઓનો સુરક્ષાદળો પર હુમલો, બે જવાન શહીદ

|

Nov 26, 2020 | 6:38 PM

જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો છે. વિગતો સામે આવી છે કે શ્રીનગરના HMT વિસ્તારમાં ગુરૂવારે બપોરે આતંકીઓએ હુમલો કર્યો હતો. શસ્ત્ર સરંજામથી સજ્જ થઈને આવેલા આતંકીઓએ સીધા જ સુરક્ષાદળોના જવાનોને ટાર્ગેટ રાખીને આ હુમલો કર્યો હતો. બપોરે થયેલા આ હુમલામાં આતંકીઓએ ફાયરીંગ કર્યુ હતું. જેમાં સેનાના બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયાં […]

જમ્મુ કશ્મીર: શ્રીનગરના HMT વિસ્તારમાં આતંકીઓનો સુરક્ષાદળો પર હુમલો, બે જવાન શહીદ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો છે. વિગતો સામે આવી છે કે શ્રીનગરના HMT વિસ્તારમાં ગુરૂવારે બપોરે આતંકીઓએ હુમલો કર્યો હતો. શસ્ત્ર સરંજામથી સજ્જ થઈને આવેલા આતંકીઓએ સીધા જ સુરક્ષાદળોના જવાનોને ટાર્ગેટ રાખીને આ હુમલો કર્યો હતો. બપોરે થયેલા આ હુમલામાં આતંકીઓએ ફાયરીંગ કર્યુ હતું. જેમાં સેનાના બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઘાયલ જવાનોને આર્મી બેઝ હોસ્પીટલમાં શિફ્ટ કરાયા છે. જ્યારે બે જવાનો શહીદ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે સુરક્ષાદળોએ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 
Next Article