વાયુ સેનાના ગુમ થયેલાં વિમાન AN-32ને શોધવા હવે ભારતની આ સંસ્થાની મદદ લેવાઈ રહી છે

|

Jun 04, 2019 | 1:45 PM

ભારતીય વાયુસેનાના વિમાન એન-32ને લઈને 24 કલાક જેટલો સમય વીતી જવા છતાં કોઈપણ ખબર મળી રહી નથી. હવે એવી જાણકારી સામે આવી રહી છે કે આ ગુમ થયેલા વિમાનને શોધવા માટે ઈસરોના સેટેલાઈટની મદદ લેવી પડી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

વાયુ સેનાના ગુમ થયેલાં વિમાન AN-32ને શોધવા હવે ભારતની આ સંસ્થાની મદદ લેવાઈ રહી છે

Follow us on

ભારતીય વાયુસેનાના વિમાન એન-32ને લઈને 24 કલાક જેટલો સમય વીતી જવા છતાં કોઈપણ ખબર મળી રહી નથી. હવે એવી જાણકારી સામે આવી રહી છે કે આ ગુમ થયેલા વિમાનને શોધવા માટે ઈસરોના સેટેલાઈટની મદદ લેવી પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

ભારતીય વાયુસેના એન-32 વિમાનને શોધવા માટે અત્યાધુનિક એરક્રાફટ લગાવવામાં આવ્યા છે. હવે તેમાં પણ વિશેષ મદદ ઈસરો પાસેથી લેવાઈ રહી છે. ઈસરોના સેટેલાઈટના માધ્યમથી આ વિમાનની ભાળ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

 

TV9 Gujarati

 

સોમવારના રોજ મીડિયામાં એવી ખબર ચાલી કે શોધખોળ કરી રહેલાં વિમાનોને એન-32નો કાટમાળ દેખાયો છે પણ ખબર પડી કે આ કાટમાળ અન્ય કોઈ વિમાનનો હતો. આ પહેલી વખત નથી કે વાયુસેનાનું વિમાન એન-32 ગુમ થયું હોય પહેલાં પણ આ સીરીઝના વિમાનો ગુમ થયા છે અને તેને લઈને કોઈપણ પુરાવા મળી શક્યા નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article