ટ્રેનમાં તમારા પસંદગીની સીટ પર કરો મુસાફરી, IRCTCએ રિઝર્વેશન ચાર્ટને કર્યો ઓનલાઈન

|

Mar 02, 2020 | 11:21 AM

હવે મુસાફરો ટ્રેનમાં પોતાની પસંદગીના કોચ અને સીટ પર મુસાફરી કરી શકશે. દરેક શ્રેણીના કોચમાં કેટલી સીટો ખાલી છે તે જાણી શકાશે. આ ઉપરાંત તમારો કોચ એન્જિનથી કેટલો દૂર છે તેની જાણકારી પણ મળશે. તેના માટે IRCTCએ રિઝર્વેશન ચાર્ટને ઓનલાઈન કર્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

ટ્રેનમાં તમારા પસંદગીની સીટ પર કરો મુસાફરી, IRCTCએ રિઝર્વેશન ચાર્ટને કર્યો ઓનલાઈન

Follow us on

હવે મુસાફરો ટ્રેનમાં પોતાની પસંદગીના કોચ અને સીટ પર મુસાફરી કરી શકશે. દરેક શ્રેણીના કોચમાં કેટલી સીટો ખાલી છે તે જાણી શકાશે. આ ઉપરાંત તમારો કોચ એન્જિનથી કેટલો દૂર છે તેની જાણકારી પણ મળશે. તેના માટે IRCTCએ રિઝર્વેશન ચાર્ટને ઓનલાઈન કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

હવે યાત્રીઓ IRCTCની વેબસાઈટ અને એપ પર ખાલી સીટો ઓનલાઈન જોઈ શકશે. ટ્રેનમાં જેટલા કોચ જોડેલા હશે તેની તમામ માહિતી તમને મળી જશે. જે કોચમાં સીટ ખાલી હશે તે તમે બૂક કરાવી શકશો. પહેલો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા જોવા મળશે, જ્યારે બીજો ચાર્ટ ટ્રેન ઉપડવાના અડધા કલાક પહેલા જોવા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!

IRCTCની વેબસાઈટ પર ક્લિક કરતા જ ચાર્ટસ, વેકેંસીનો ઓપ્શન આવશે. આ ઓપ્શન ખુલવા પર તમારે મુસાફરીની તારીખ અને બોર્ડિંગ સ્ટેશનની માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ રિઝર્વેશન ચાર્ટ દેખાશે. આ ઉપરાંત એપ દ્વારા ટ્રેનમાં TTE દ્વારા ખાલી બર્થ કોને ફાળવ્યો છે તે પણ જાણી શકાશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article