IPL-2020 માટે રવાના થતા પહેલા ભારતીય ખેલાડીએ કરી સગાઈ, સાથી ક્રિકેટરોએ આપી શુભેચ્છા

|

Sep 20, 2020 | 9:36 PM

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) માટે ટીમ સંયુક્ત આરબ અમીરાત માટે રવાના થઈ રહી છે તે વચ્ચે એક ભારતીય ક્રિકેટરે પોતાની સગાઈનું એલાન કર્યું છે. હાલમાં જ યજુવેન્દ્રસિંહલ ચહલે પોતાની સગાઈનુે એલાન કર્યું હતું અને હવે ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકરે પણ પોતાની સગાઈની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. જણાવી દઈએ કે ભારતીય ઓલરાઉન્ડર વિજય […]

IPL-2020 માટે રવાના થતા પહેલા ભારતીય ખેલાડીએ કરી સગાઈ, સાથી ક્રિકેટરોએ આપી શુભેચ્છા
http://tv9gujarati.in/ipl-2020-mate-ra…-aapi-shubhechha/

Follow us on

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) માટે ટીમ સંયુક્ત આરબ અમીરાત માટે રવાના થઈ રહી છે તે વચ્ચે એક ભારતીય ક્રિકેટરે પોતાની સગાઈનું એલાન કર્યું છે. હાલમાં જ યજુવેન્દ્રસિંહલ ચહલે પોતાની સગાઈનુે એલાન કર્યું હતું અને હવે ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકરે પણ પોતાની સગાઈની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. જણાવી દઈએ કે ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર જલ્દી જ સનરાઈઝર હૈદરાબાદની ટીમ સાથે IPL રમવા માટે UAE જવા નિકળશે. તેનાથી ઠીક પહેલા વિજયશંકરે સગાઈ કરવાનો ફેસલો લીધો હતો, સોશિયલ મિડિયા પર પોસ્ટ કરેલી તસવીરો પર ક્રિકેટરોએ તેને અભિનંદન પાઠવ્યા હતા.

મહત્વનું છે કે ગયા વર્ષે ઈગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વર્લ્ડ કપ 2019માં વિજય શંકર ભારતીય ટીમનો હિસ્સો હતો જો કે તેને ઈજા થતા તે ટુર્નામેન્ટમાંથી બાહર થઈ ગયો હતો. ત્યારબાદ તેને ભારતીય ટીમમાં ક્યારેય સ્થાન નથી મળ્યું. વિજય શંકરે વર્ષ 2018માં કોલંબો વિરૂદ્ધ T-20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યો હતો, ત્યારબાદ એક વર્ષ પછી તેમણે 2019માં ઓસ્ટેર્લિયા વિરૂદ્ધ વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું જો કે તેમાં તે વધારે સફળ નોહતા રહ્યા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:40 pm, Fri, 21 August 20

Next Article