VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 20 હજારને પાર, એક જ દિવસમાં 1537 નવા કેસ નોંધાયા

|

Apr 22, 2020 | 6:57 AM

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 1537 વધીને 20 હજારને પાર કરી ગઈ છે. અને વધુ 53 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 645 પર પહોંચી ગયો છે. તો 3,975થી વધુ લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં […]

VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 20 હજારને પાર, એક જ દિવસમાં 1537 નવા કેસ નોંધાયા

Follow us on

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 1537 વધીને 20 હજારને પાર કરી ગઈ છે. અને વધુ 53 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 645 પર પહોંચી ગયો છે. તો 3,975થી વધુ લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં અત્યાર સુધી 251 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 5218 કેસ પોઝિટિવ નોંધાયા છે.

આ પણ વાંચો: VIDEO: કોરોના સંકટ વચ્ચે વેપાર વિશ્વની મોટી ખબર, ફેસબુકનું રિલાયન્સ જીયોમાં 43 હજાર કરોડ રૂપિયાનું રોકાણ

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 552 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો દિલ્લીમાં નવા 75 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 2 હજાર 156 થઈ ગયો છે. અને 47 લોકોનાં મોત થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 67 કેસના વધારા સાથે પોઝિટિવ કેસ 1552 થઈ ગયો છે અને 80 લોકોનાં મોત થયા છે. તો ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 2178 પર પહોંચી ગયો છે અને મોતનો આંકડો 90 પર પહોંચી ગયો છે. તમિલનાડુમાં 1596 કેસ અને 18નાં મોત થયા છે. રાજસ્થાનમાં 1735 કેસ અને 26નાં મોત થયા છે. તો ઉત્તરપ્રદેશમાં 1337 કેસ અને 21નાં મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:05 am, Wed, 22 April 20

Next Article