NASAના રોવર ચેલેન્જમાં ભારતીય વિદ્યાર્થી બન્યો વિજેતા, વિશ્વની 70 ટીમોને હરાવીને જીત્યો એવોર્ડ

|

Jul 26, 2021 | 6:02 PM

ઓડિશાના વિદ્યાર્થીએ NASA રોવર ચેલેન્જ 2021માં ત્રીજું સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીએ વિશ્વની 70 ટીમોને હરાવીને આ એવોર્ડ જીત્યો છે.

NASAના રોવર ચેલેન્જમાં ભારતીય વિદ્યાર્થી બન્યો વિજેતા, વિશ્વની 70 ટીમોને હરાવીને જીત્યો એવોર્ડ
Student wins NASA's Rover Challenge

Follow us on

ઓડિશાના વિદ્યાર્થીએ NASA રોવર ચેલેન્જ 2021માં ત્રીજું સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીએ વિશ્વની 70 ટીમોને હરાવીને આ એવોર્ડ જીત્યો છે. 6 મહિનાની તાલીમ લીધા બાદ વિદ્યાર્થીએ દ્વારા આ રોવર તૈયાર કરવામાં આવ્યું છે. રોવરની ટીમ અનુસાર, આ બનાવેલું રોવર ચંદ્ર મિશન માટે બનાવવામાં આવ્યું છે.

રોવર વિવિધ પ્રકારના માર્શન ટેરેઈન્સ પર ઉડાણ માટે સક્ષમ છે. રિપોર્ટ અનુસાર, ટીમે COVID-19 લોકડાઉન દરમિયાન છ મહિના સુધી પ્રોજેક્ટ પર અતિ મહેનત કરી છે. રોવરને પૂર્ણતાના મહત્તમ પ્રયત્નોથી બનાવવામાં આવ્યું છે અને તેનું નામ NaPSAT 1.0 રાખવામાં આવ્યું છે.

NaPSATએ ભુવનેશ્વર સ્થિત ઇનોવેશન પ્રસાર ફાઉન્ડેશનની એક પહેલ છે. તાજેતરમાં યુએસ સ્પેસ એજન્સી નાસાએ તેના વાર્ષિક હ્યુમન એક્સ્પ્લોરેશન રોવર ચેલેન્જમાં ભારતની ત્રણ ટીમોને પુરસ્કાર આપ્યો છે. આ ચેલેન્જ અંતર્ગત હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને ચંદ્ર અને મંગળ પર ભાવિ મિશન માટે રોવિંગ યાન બનાવવા અને પરીક્ષણ માટે આમંત્રિત કરવામાં આવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ સ્પર્ધામાં લગભગ 100 ટીમોએ ભાગ લીધો હતો. તેમાં યુ.એસ., બાંગ્લાદેશ, બોલિવિયા, બ્રાઝિલ, ડોમિનિકન રિપબ્લિક, ઇજિપ્ત, ઇથોપિયા, જર્મની, મેક્સિકો, મોરોક્કો અને પેરુ સહિતના ઘણા દેશોએ ભાગ લીધો હતો. નાસાના ચેલેન્જ માટે ટીમના ભાગ રૂપે પસંદ થયા બાદ કૈલાશને આ અવસર મળ્યો હતો.

 

આ પણ વાંચો: NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં એક્સિક્યુટિવ અને સીનિયર એક્સિક્યુટિવ પદ માટે જાહેર થઈ ભરતી

આ પણ વાંચો: Raj Kundra Case: કુંદ્રાએ કાનપુર કનેક્શનથી ડિસ્ટ્રીબ્યુટ કરી 90 અશ્લીલ ફિલ્મો, અહીંયા એક્ટિવ હતું રેકેટ
Next Article