ચીન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે વાયુસેનાના અધિકારીઓની બેઠક, બોર્ડર પર રાફેલ તૈનાત કરવા પર થશે ચર્ચા

ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે પૂર્વ લદ્દાખમાં ચીનની સાથે LACની સ્થિતી પર ચર્ચા કરવા માટે ભારતીય વાયુસેનાના કમાન્ડર આ અઠવાડિયે બેઠક કરશે. તે સિવાય આ મહિનાના અંત સુધી ભારત પહોંચનારા રાફેલ ફાઈટર વિમાનોના પરિચાલન સ્ટેશનને લઈ પણ ચર્ચા કરવામાં આવશે. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે ટોચના કમાન્ડર આ અઠવાડિયે 22 જુલાઈથી […]

ચીન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે વાયુસેનાના અધિકારીઓની બેઠક, બોર્ડર પર રાફેલ તૈનાત કરવા પર થશે ચર્ચા
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 1:26 PM

ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે પૂર્વ લદ્દાખમાં ચીનની સાથે LACની સ્થિતી પર ચર્ચા કરવા માટે ભારતીય વાયુસેનાના કમાન્ડર આ અઠવાડિયે બેઠક કરશે. તે સિવાય આ મહિનાના અંત સુધી ભારત પહોંચનારા રાફેલ ફાઈટર વિમાનોના પરિચાલન સ્ટેશનને લઈ પણ ચર્ચા કરવામાં આવશે. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે ટોચના કમાન્ડર આ અઠવાડિયે 22 જુલાઈથી શરૂ થતાં બે દિવસીય કમાન્ડરોના સંમેલનમાં મળશે. જ્યાં તે ઘણા સુરક્ષા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે.

indian air force top brass to meet this week to discuss situation on lac with china rapid rafale deployment

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાયુસેનાએ પોતાના આધુનિક વિમાન મિરાજ 2000, સુખોઈ-30 અને મિગ-29ના તમામ ફાઈટર વિમાનોને ફોરવર્ડ બેઝ પર તૈનાત કર્યા છે. અપાચે અટેક હેલીકોપ્ટરને ચીનની સીમાની સાથે ફોરવર્ડ બેઝ પર તૈનાત કરવામાં આવ્યું છે અને રાત્રીના સમયે પણ પૂર્વ લદ્દાખ ક્ષેત્ર પર સતત ઉડાન ભરી રહ્યું છે. વાયુસેનાના ટોચના અધિકારી ફ્રાન્સથી આ મહિનાના અંત સુધી દેશમાં પહોંચનારા રાફેલ વિમાનની ઝડપથી તૈનાતી અને સંચાલન પર પણ ચર્ચા કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">