દેશમાં વધી રહ્યો કોરોના વાઈરસનો કેર, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 12,881 પોઝિટિવ કેસ નોંધાયા

|

Sep 28, 2020 | 1:35 PM

કોરોના વાઈરસની સામે લડાઈ રહી રહ્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 12,881 કેસ સામે આવ્યા છે. આ જ નવા કેસ સાથે દેશમાં એક દિવસમાં સૌથી વધારે કોરોના કેસ નોંધાયા તેનો રેકોર્ડ બની ગયો છે. કોરોનાના કેસમાં પ્રતિદિવસ વધારો જોવા મળી રહ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

દેશમાં વધી રહ્યો કોરોના વાઈરસનો કેર, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 12,881 પોઝિટિવ કેસ નોંધાયા

Follow us on

કોરોના વાઈરસની સામે લડાઈ રહી રહ્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 12,881 કેસ સામે આવ્યા છે. આ જ નવા કેસ સાથે દેશમાં એક દિવસમાં સૌથી વધારે કોરોના કેસ નોંધાયા તેનો રેકોર્ડ બની ગયો છે. કોરોનાના કેસમાં પ્રતિદિવસ વધારો જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 334 લોકોના મોત

આ પણ વાંચો :  ભાયલી, વેમાલી, સેવાસી, બીલ સહિતના 7 ગામનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ગુરુવારે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે કોરોના વાઈરસના નવા 12,881 કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં દેશભરમાં કોરોના વાઈરસના લીધે 334 લોકોના મોત થયા છે. દેશમાં હવે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3,66,946 સુધી પહોંચી ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થવાના રેટમાં પણ વધારો જોવા મળ્યો છે. 50 ટકાથી વધારે લોકો કોરોનાના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ ઘરે પહોંચ્યા છે. ICMRએ જાણકારી આપી કે 17 જૂન સુધીમાં કુલ 62,49,668 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના શંકાસ્પદ ધરાવતા 1,65,412 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,60,384 સુધી પહોંચી છે તો કોરોનાના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા હોય એવા દર્દીની સંખ્યા 1,94,324 થઈ ગઈ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:03 pm, Thu, 18 June 20

Next Article