દેશમાં ઝડપથી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જાણો છેલ્લાં 24 કલાકમાં કેટલાં પોઝિટિવ કેસ નોંધાયા?

|

Sep 28, 2020 | 3:01 PM

દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરરોજ 10 હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 11,502 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં 325 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

દેશમાં ઝડપથી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જાણો છેલ્લાં 24 કલાકમાં કેટલાં પોઝિટિવ કેસ નોંધાયા?

Follow us on

દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરરોજ 10 હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 11,502 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં 325 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

આ પણ વાંચો :  VIDEO : જગન્નાથ ભગવાનની રથયાત્રા પૂર્વે યોજાતી નેત્રોત્સવ વિધિમાં થશે ફેરફાર, આ છે કારણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 1,53,106 થઈ 

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 3 લાખ 32 હજાર 424 થઈ ગઈ છે. દેશમાં કોરોના વાઈરસના 1,53,106 એક્ટિવ કેસ છે અને તેઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થવાનો દર પણ વધ્યો છે. દેશમાં કોરોના વાઈરસના 51.07 ટકા દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 7419 દર્દીઓ સ્વસ્થ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

છેલ્લાં 24 કલાકમાં 1,15,519 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
દેશમાં કોરોના વાઈરસના ટેસ્ટની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 1,15,519 શંકાસ્પદ દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 11,502 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્ર રાજ્યમાંથી નોંધાઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 7 હજાર 958 થઈ ગઈ છે. કોરોનાના લીધે દેશમાં મહારાષ્ટ્રમાં 3950 લોકોનો જીવ ગયો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:02 pm, Mon, 15 June 20

Next Article