ભારત-ચીન આ અઠવાડિયે સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાતચીત કરશે

|

Sep 28, 2020 | 1:08 PM

ભારત અને ચીનના સંબંધમાં છેલ્લા થોડા સમયથી કડવાશ ઉભી થઈ છે. પૂર્વ લદ્દાખ સ્થિત ગલવાન ઘાટીમાં બંને દેશોની સેનાઓની વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી આ કડવાશ વધી ગઈ છે. રિપોર્ટ મુજબ આ કડવાશને ખત્મ કરવા માટે ભારત અને ચીનની વચ્ચે આ અઠવાડિયે રાજદૂતો સાથે વાતચીત થઈ શકે છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio […]

ભારત-ચીન આ અઠવાડિયે સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાતચીત કરશે

Follow us on

ભારત અને ચીનના સંબંધમાં છેલ્લા થોડા સમયથી કડવાશ ઉભી થઈ છે. પૂર્વ લદ્દાખ સ્થિત ગલવાન ઘાટીમાં બંને દેશોની સેનાઓની વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી આ કડવાશ વધી ગઈ છે. રિપોર્ટ મુજબ આ કડવાશને ખત્મ કરવા માટે ભારત અને ચીનની વચ્ચે આ અઠવાડિયે રાજદૂતો સાથે વાતચીત થઈ શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સૂત્રોનું કહેવું છે કે ભારત અને ચીનની વચ્ચે આ અઠવાડિયે સૈન્ય અને રાજદૂતો સાથે વાતચીત શેડ્યૂલ કરવામાં આવી છે. જેમાં બંને જ દેશ વિવાદિત સ્થળથી પોતાની સેનાઓને પાછળ લઈ જવા પર ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે 15 જૂનની રાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન નદીના દક્ષિણ તટ પર હિંસક ઝડપ થઈ હતી, જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:13 am, Mon, 22 June 20

Next Article