દુનિયાની ટોપ 4 ઈકોનોમીમાં ભારત અને ચીન, છતા G7 દેશોના સમૂહમાં ભારતનો સમાવેશ કેમ નહી?

G7 માં કૂલ સભ્ય દેશોની સંખ્યા 7 છે. જેમા અમેરિકા, કેનેડા, ફ્રાસ, ઈટાલી, જાપાન, જર્મની અને ગ્રેટ બ્રિટન તેના સભ્ય દેશો છે. આ સદસ્ય દેશોમાં અમેરિકા અને જર્મનીને છોડીને બાકી તમામ 5 દેશોની GDP ભારત કરતા ઓછી છે. છતા G7મા ભારત કે ચીનનો સમાવેશ નથી. અમેરિકા અને જર્મનીને બાદ કરતા અન્ય તમામ સભ્ય દેશોની GDP ભારત કરતા ઓછી છે.

દુનિયાની ટોપ 4 ઈકોનોમીમાં ભારત અને ચીન, છતા G7 દેશોના સમૂહમાં ભારતનો સમાવેશ કેમ નહી?
| Updated on: Jun 20, 2025 | 8:48 PM

તાજેતરમાં PM નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા પહોંચ્યા હતા. જો કે ભારત G7 નું સદસ્ય નથી. G7 વિકસીત દેશોનો સમૂહ છે. જેમા બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, અમેરિકા અને જાપાન સામેલ છે. જો કે નોંધનીય બાબત એ છે કે વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા એવુ ચીન પણ તેનુ સદસ્ય નથી. G7 ની રચના 1970ના દાયકામાં વૈશ્વિક આર્થિક નીતિના સમન્યવ નાટે કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેનો વ્યાપ વધીને જળવાયુ પરિવર્તન, સુરક્ષા,વિકાસ અને ટેકનોલોજી પણ તેમા સામેલ કરવામાં આવ્યા છે. IMFના આંકડાઓનું માનીએ તો દુનિયાના 7 અમીર દેશોના સમૂહ G7 માં ભારતને સતત નિમંત્રણ મળવા પાછળનું કારણ પણ તેની જીડીપી અને જનસંખ્યા છે. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ છે અને જનસંખ્યાના મામલે ચીનથી આગળ નીકળી ગયો છે. એવામાં જી- 7 ના દેશો તેની તુલના કરે તો આ દેશોના મુકાબલે ભારત જીડીપી ના મામલે ચોથા સ્થાન પર છે. વૈશ્વિક મંદી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષોમાં 7%...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો