દેશમાં એક જ દિવસમાં કોરોનાના 10 હજાર 521 કેસ નોંધાયા, કુલ આંકડો 2 લાખ 46 હજારને પાર

|

Sep 28, 2020 | 4:33 PM

દેશમાં કોવિડ-19ના કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં ભારતમાં 10 હજાર 521 કેસ નોંધાયા. 10 હજારની ઉપર એક જ દિવસનો કેસનો આંકડો પહોંચ્યો હોય તેવું પ્રથમ વખત બન્યું. આ સાથે ભારતમાં કુલ કેસનો આંકડો 2 લાખ 46 હજાર 622 પર પહોંચ્યો છે. જેમાંથી દેશમાં હાલ 1 લાખ 21 હજાર જેટલા સક્રિય કેસ […]

દેશમાં એક જ દિવસમાં કોરોનાના 10 હજાર 521 કેસ નોંધાયા, કુલ આંકડો 2 લાખ 46 હજારને પાર

Follow us on

દેશમાં કોવિડ-19ના કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં ભારતમાં 10 હજાર 521 કેસ નોંધાયા. 10 હજારની ઉપર એક જ દિવસનો કેસનો આંકડો પહોંચ્યો હોય તેવું પ્રથમ વખત બન્યું. આ સાથે ભારતમાં કુલ કેસનો આંકડો 2 લાખ 46 હજાર 622 પર પહોંચ્યો છે. જેમાંથી દેશમાં હાલ 1 લાખ 21 હજાર જેટલા સક્રિય કેસ છે.

તસ્વીર પ્રતિકાત્મક છે.

દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 5,490 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. આ સાથે દેશમાં કુલ 1 લાખ 18 હજાર 695 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. ગઇકાલે એક જ દિવસમાં 297 દર્દીઓના મૃત્યુ થયા, દેશમાં કુલ મૃત્યુઆંક 6,946 પર પહોંચ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


 

Published On - 4:33 am, Sun, 7 June 20

Next Article