વાયુસેનાનું ગુમ થયેલુ વિમાન શોધી આપનારને મળશે આટલા લાખ રૂપિયા!

|

Jun 09, 2019 | 3:48 PM

વાયુસેનાના ગુમ થયેલા AN-32 વિમાનની 6 દિવસ પછી પણ કોઈ માહિતી સામે આવી નથી. ત્યારે વાયુસેનાએ આ વિમાન વિશેની જાણકારી આપનારા લોકો માટે 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી દીધી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર […]

વાયુસેનાનું ગુમ થયેલુ વિમાન શોધી આપનારને મળશે આટલા લાખ રૂપિયા!

Follow us on

વાયુસેનાના ગુમ થયેલા AN-32 વિમાનની 6 દિવસ પછી પણ કોઈ માહિતી સામે આવી નથી. ત્યારે વાયુસેનાએ આ વિમાન વિશેની જાણકારી આપનારા લોકો માટે 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડિફેન્સ PRO વિંગ રત્નાકર સિંહે શિલોન્ગમાં જણાવ્યું કે એર માર્શલ આર.ડી. માથુર, AOC ઈન કમાન્ડ, ઈસ્ટર્ન એર કમાન્ડે 5 લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. તેમને કહ્યું કે ગુમ થયેલા AN-32 વિમાનની જાણકારી આપનારા વ્યક્તિ કે સમુહને આ ઈનામ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિંગ કમાન્ડર રત્નાકરે કહ્યું કે ગુમ થયેલા વિમાનના લોકેશનની સુચના 0378-3222164, 9436499477, 9402077267, 9402132477 નંબર પર આપી શકો છો. વાયુસેના તેમના ગુમ થયેલા વિમાનને શોધવા માટે પ્રયત્નો કરી રહી છે. સેના અરૂણાચલ પ્રદેશના તંત્ર અને અન્ય એજન્સીઓ આ વિમાનને રાત-દિવસ શોધી રહ્યાં છે.

આ પણ વાંચો: ભારત અને ઓસ્ટ્રેલિયાની આજની મેચમાં જીતવા માટે અને આ વલ્ડૅ રેકોર્ડ માટે બંને ટીમો વચ્ચે થશે મોટી જંગ

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાના ગુમ થયેલા AN-32 વિમાનની શોધમાં અલગ અલગ એજન્સીઓ પ્રયત્નો કરી રહી છે તે છતાં અત્યાર સુધી કોઈ સફળતા મળી નથી. આ વિમાનમાં 13 લોકો મુસાફરી કરી રહ્યાં હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:40 am, Sun, 9 June 19

Next Article