Holi Celebrations Live Updates: રંગોના તહેવારની ઉજવણીમાં ડૂબ્યા લોકો, PM મોદી સહિતના નેતાઓએ હોળીની શુભેચ્છા પાઠવી

|

Mar 18, 2022 | 2:17 PM

દેશ આજે રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી રહ્યો છે. કોરોના સંકટ વચ્ચે રાજ્ય સરકારોએ હોળીની ઉજવણી દરમિયાન કોરોના નિયમોનુ પાલન કરવા અપીલ કરી છે.

Holi Celebrations Live Updates: રંગોના તહેવારની ઉજવણીમાં ડૂબ્યા લોકો, PM મોદી સહિતના નેતાઓએ હોળીની શુભેચ્છા પાઠવી
Holi Celebrations Live Updates

Follow us on

Holi Celebrations Live Updates:સમગ્ર દેશ આજે રંગોના તહેવાર હોળીની ધામધૂમથી ઉજવણી(Holi Celebration)  કરી રહ્યો છે.ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) જેમ, ઝારખંડ સરકારે પણ હોળીની રજા જાહેર કરી છે . બીજી તરફ, પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે હરિયાણા રાજભવનમાં હોળી મિલનની ઉજવણીમાં ભાગ લીધો હતો. હોળી માટે માર્ગદર્શિકા (Covid Guidelines) જાહેર કરતી વખતે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે લોકોએ મોટી સંખ્યામાં ભેગા થયા વિના તહેવારની ઉજવણી કરવી જોઈએ અને કોવિડ ‘પ્રોટોકોલ’નું પાલન કરવું જોઈએ.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Published On - 8:00 am, Fri, 18 March 22

Next Article