INX મીડિયા કેસ: ચિદમ્બરમની અરજી પર સુપ્રીમકોર્ટમાં આજે સુનાવણી થશે

|

Aug 26, 2019 | 2:53 AM

સુપ્રીમ કોર્ટ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની અરજી પર આજે સુનાવણી કરશે. INX મીડિયા મામલે દિલ્હી હાઈકોર્ટે પી.ચિદમ્બરમના આગોતર જામીનની અરજી રદ કરી દીધી હતી. જેને કોંગ્રેસ નેતાએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જસ્ટિસ આર.ભાનુમતિની અધ્યક્ષતાવાળી પીઠ તેની સાથે જ ચિદમ્બરમની નવી અરજી પર પણ સુનાવણી કરશે. જેમાં તેમને ધરપક્ડ વોરંટ ઈશ્યુ કરવા અને સોમવાર સુધી CBIની કસ્ટડીમાં […]

INX મીડિયા કેસ: ચિદમ્બરમની અરજી પર સુપ્રીમકોર્ટમાં આજે સુનાવણી થશે

Follow us on

સુપ્રીમ કોર્ટ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની અરજી પર આજે સુનાવણી કરશે. INX મીડિયા મામલે દિલ્હી હાઈકોર્ટે પી.ચિદમ્બરમના આગોતર જામીનની અરજી રદ કરી દીધી હતી. જેને કોંગ્રેસ નેતાએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

જસ્ટિસ આર.ભાનુમતિની અધ્યક્ષતાવાળી પીઠ તેની સાથે જ ચિદમ્બરમની નવી અરજી પર પણ સુનાવણી કરશે. જેમાં તેમને ધરપક્ડ વોરંટ ઈશ્યુ કરવા અને સોમવાર સુધી CBIની કસ્ટડીમાં મોકલવાના નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મની લોન્ડ્રિંગ મામલે ચિદમ્બરમને સોમવાર સુધી ધરપક્ડથી રાહત આપી હતી. ખંડપીઠે સોમવારે આ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબો માંગવા સાથે ત્રણેય કેસોની સૂચિ નિર્દેશ કરવા સૂચના આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તે પહેલા હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે 20 અને 21 ઓગસ્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો, ત્યારબાદ 21 ઓગસ્ટની રાત્રે ચિદમ્બરમની CBIએ ધરપક્ડ કરી લીધી હતી. 22 ઓગસ્ટે તેમને નીચલી કોર્ટમાં હાજર કર્યા હતા. જ્યાંથી તેમને 4 દિવસ માટે CBIની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article