ગુજરાત કેડરના આ IAS અધિકારીની વડાપ્રધાન મોદીના પ્રાઈવેટ સચિવ તરીકે નિમણુંક

ગુજરાત કેડરના IAS અધિકારી હાર્દિક સતીશચંદ્ર શાહની કો-ટર્મિનસ આધાર પર વડાપ્રધાન મોદીના પ્રાઈવેટ સચિવ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. હાલમાં 2010 બેચના IAS અધિકારી હાર્દિક શાહ વડાપ્રધાન કાર્યાલયમાં ઉપસચિવ પદ પર તૈનાત છે. Hardik Satishchandra Shah appointed as Private Secretary to the Prime Minister. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા […]

ગુજરાત કેડરના આ IAS અધિકારીની વડાપ્રધાન મોદીના પ્રાઈવેટ સચિવ તરીકે નિમણુંક
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 1:50 PM

ગુજરાત કેડરના IAS અધિકારી હાર્દિક સતીશચંદ્ર શાહની કો-ટર્મિનસ આધાર પર વડાપ્રધાન મોદીના પ્રાઈવેટ સચિવ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. હાલમાં 2010 બેચના IAS અધિકારી હાર્દિક શાહ વડાપ્રધાન કાર્યાલયમાં ઉપસચિવ પદ પર તૈનાત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની નિયુક્તિ સમિતિ (ACC)એ હાર્દિક શાહની કો-ટર્મિનસ આધાર પર નિમણુંક કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આ પદ પર IAS અધિકારી રાજીવ ટોપનો તૈનાત હતા. 1996 બેચના IAS અધિકારી ટોપનોને જૂનમાં વિશ્વ બેન્કના કાર્યકારી નિર્દેશકના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">