બેંકના લોકર પણ નથી સલામત? આંધ્રા બેંકમાં થઈ કરોડોની ચોરી, જુઓ VIDEO

|

Oct 17, 2019 | 7:04 AM

સામાન્ય રીતે બેંકના લોકરમાં રહેલા સોનાના ઘરેણાને આપણે સલામત માનીએ છીએ પણ જો બેંકના લોકરમાંથી ઘરેણાની ચોરી થાય તો? જી હા આંધપ્રદેશના ચિત્તુર જિલ્લામાં આંધ્રા બેંકના લોકરમાંથી 12 કિલો સોનાની ચોરી થઇ છે, જેની અંદાજીત કિંમત 3 કરોડ રૂપિયા જેટલી છે. એટલું જ નહી પણ બેંકના જૂના કોમ્પ્યુટર, સીસીટીવીના હાર્ડ ડિસ્ક પણ ગાયબ છે. પોલીસનું […]

બેંકના લોકર પણ નથી સલામત? આંધ્રા બેંકમાં થઈ કરોડોની ચોરી, જુઓ VIDEO

Follow us on

સામાન્ય રીતે બેંકના લોકરમાં રહેલા સોનાના ઘરેણાને આપણે સલામત માનીએ છીએ પણ જો બેંકના લોકરમાંથી ઘરેણાની ચોરી થાય તો? જી હા આંધપ્રદેશના ચિત્તુર જિલ્લામાં આંધ્રા બેંકના લોકરમાંથી 12 કિલો સોનાની ચોરી થઇ છે, જેની અંદાજીત કિંમત 3 કરોડ રૂપિયા જેટલી છે. એટલું જ નહી પણ બેંકના જૂના કોમ્પ્યુટર, સીસીટીવીના હાર્ડ ડિસ્ક પણ ગાયબ છે. પોલીસનું માનીએ તો માસ્ટર ચાવીથી બેંકના લોકર ખોલવામા આવ્યા છે. લોકરનું શટર તોડયા વગર અને ચાવી વગર લોકર ખોલીને ચોરીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અહિં નવાઇની વાત એ છે કે પોલીસને આ ઘટનામાં બેંકના જ કેટલાંક કર્મચારી પર શંકા છે અને શંકાના આધારે પોલીસે બેંકના સુરક્ષાકર્મી, કેશિયર, એકાઉન્ટન્ટ સહિત બેંક મેનેજરની પૂછપરછ શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસના એજન્ટથી રહો સાવધાન! તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:55 pm, Tue, 15 October 19

Next Article