સોનાના ભાવમાં જોરદાર ઉછાળો! એક તોલા સોનાનો ભાવ 40 હજાર રૂપિયાને પાર

|

Aug 26, 2019 | 11:40 AM

મજબૂત વિદેશી સંકેતો અને ઘરેલુ વાયદામાં વધારાને કારણે સોમવારે દેશના બજારમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ. 40,000 ની વિક્રમી સપાટીને સ્પર્શી ગયું હતું અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 46,000 ની ઉપર ગયો હતો. સોનાના હાજર ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 1000 થી વધુનો વધારો થયો છે અને ચાંદીમાં પણ કિલોદીઠ રૂ. 1000 થી વધુનો […]

સોનાના ભાવમાં જોરદાર ઉછાળો! એક તોલા સોનાનો ભાવ 40 હજાર રૂપિયાને પાર
GOLD RATES

Follow us on

મજબૂત વિદેશી સંકેતો અને ઘરેલુ વાયદામાં વધારાને કારણે સોમવારે દેશના બજારમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ. 40,000 ની વિક્રમી સપાટીને સ્પર્શી ગયું હતું અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 46,000 ની ઉપર ગયો હતો. સોનાના હાજર ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 1000 થી વધુનો વધારો થયો છે અને ચાંદીમાં પણ કિલોદીઠ રૂ. 1000 થી વધુનો વધારો થયો છે. સોનાનો ભાવ પ્રથમ વખત 40 હજાર પર પહોંચી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
મુંબઈમાં સોમવારે 24 કેરેટ શુદ્ધતાના સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 40,040 પર પહોંચ્યા છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 10 ગ્રામ દીઠ 38,770 રૂપિયા હતો. બીજી તરફ, વાયદા બજાર એમસીએક્સ પર સોનાના ભાવ ફરીથી 10 ગ્રામ દીઠ 39,340 રૂપિયાની નવી ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચાંદીનો વાયદો પણ રૂ. 252 વધીને રૂ. 44,854 પર ટ્રેડ કરી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે ઉંચા ભાવે ખર્ચાળ ધાતુઓની માંગમાં નરમાશ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:54 am, Mon, 26 August 19

Next Article