પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS મતદાન કેન્દ્રની બહાર નીકળ્યા તો રડવા લાગ્યા હોઈ તેવા ફોટો આવ્યા સામે, જાણો કારણ

|

May 12, 2019 | 9:25 AM

સમગ્ર ઘટના બાદ ઉમેદવાર ભારતી ઘોષ રડતા હોઈ તેવા ફોટો સામા આવ્યા છે, ભાજપે આ ઘટના પાછળ તૂણમૂલ કોંગ્રસના સમર્થકોને જવાબદાર ગણાવ્યા છે પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS અધિકારી ભારતી ઘોષની સાથે કથિત મારામારી થયાના સમાચાર આવ્યા છે. ભારતી ઘોષની ગાડી પર હુમલો કરાયો હોવાની વાત સામે આવી છે. તેઓ ભાજપના ઉમેદવાર છે […]

પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS મતદાન કેન્દ્રની બહાર નીકળ્યા તો રડવા લાગ્યા હોઈ તેવા ફોટો આવ્યા સામે, જાણો કારણ

Follow us on

સમગ્ર ઘટના બાદ ઉમેદવાર ભારતી ઘોષ રડતા હોઈ તેવા ફોટો સામા આવ્યા છે, ભાજપે આ ઘટના પાછળ તૂણમૂલ કોંગ્રસના સમર્થકોને જવાબદાર ગણાવ્યા છે

પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS અધિકારી ભારતી ઘોષની સાથે કથિત મારામારી થયાના સમાચાર આવ્યા છે. ભારતી ઘોષની ગાડી પર હુમલો કરાયો હોવાની વાત સામે આવી છે. તેઓ ભાજપના ઉમેદવાર છે અને છઠ્ઠા તબક્કાના મતદાન સમયે પોલિંગ બૂથમાં અંદર જવાની કોશિશ કરી રહ્યા હતા. આ સમયે તેમની સાથે કથિત તૂણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ધક્કામુક્કી કરી અને તેમને પછાડી દેવાયા હતા. સમગ્ર ઘટના બાદ ઉમેદવાર ભારતી ઘોષ રડતા હોઈ તેવા ફોટો સામા આવ્યા છે. ભાજપે આ ઘટના પાછળ તૂણમૂલ કોંગ્રસના સમર્થકોને જવાબદાર ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ શું દિગ્વિજય સિંહ 10 વર્ષના વનવાસ બાદ ફરીથી જીતી શકશે? આ 4 પૂર્વ મુખ્યમંત્રીઓની કિસ્મત છે દાવ પર

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ બંગાળમાં હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. તૂણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના સમાચાર આવ્યા છે. પૂર્વી મિદનાપુરમાં ભાજપના કાર્યકરોને ગોળી મારવાના પણ સમાચાર સામે આવ્યા છે. તો આ જ જિલ્લામાં તૂણમૂલ કોંગ્રેસનો કાર્યકરનો મૃતદેહ મળી આવ્યો છે.

TV9 Gujarati

 

Published On - 9:22 am, Sun, 12 May 19

Next Article