Farmers Protest : અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ : Narendra Singh Tomar

|

Jan 06, 2021 | 7:56 PM

Farmers Protest : કિસાન બિલના વિરોધમાં ખેડુતો દ્વારા  દિલ્હીની સરહદ પર વિરોધ પ્રદર્શનો કરાયા છે.

Farmers Protest : અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ : Narendra Singh Tomar

Follow us on

Farmers Protest : કિસાન બીલના વિરોધમાં ખેડુતો દ્વારા  દિલ્હીની સરહદ પર વિરોધ પ્રદર્શનનો કરવામાં આવી રહ્યા છે જેનો આજે 42 મો દિવસ છે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આગામી વાતચીત 8 મી જાન્યુઆરીએ યોજાવાની છે, આ પહેલા ખેડૂતોએ 7 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કરવાની જાહેરાત પણ કરી છે.

અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ : કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. અમે એવા લોકોને મળી રહ્યા છીએ જે કાયદાના સમર્થનમાં છે અને કાયદાની વિરોધમાં છે. મને ખાતરી છે કે આંદોલન કરનારા ખેડૂત સંગઠનો ખેડૂતો વિશે વિચાર કરશે અને સમાધાન શોધી કાઢશે.

 

Published On - 6:07 pm, Wed, 6 January 21

Next Article