Farmer Protest: ખેડૂત આંદોલનની આડમાં દેશની વિરૂદ્ધ ઝેર ઓકી રહી છે ખાલિસ્તાની ગેંગ, સ્વાતંત્ર્ય પર્વ માટે મોટુ પ્લાનિંગ કરાઈ રહ્યું છે

|

Jul 28, 2021 | 4:37 PM

અગાઉ દેશના પ્રજાસત્તાક દિન ખાલિસ્તાની ગેંગના ષડયંત્રનું લક્ષ્ય હતું અને હવે સ્વતંત્રતા દિવસના દિવસે હંગામો મચાવવાની વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે

સમાચાર સાંભળો
Farmer Protest: ખેડૂત આંદોલનની આડમાં દેશની વિરૂદ્ધ ઝેર ઓકી રહી છે ખાલિસ્તાની ગેંગ, સ્વાતંત્ર્ય પર્વ માટે મોટુ પ્લાનિંગ કરાઈ રહ્યું છે
Khalistani gang is poisoning the country under the guise of peasant movement, big plans are being made for Independence Day

Follow us on

Farmer Protest: ખેડૂત આંદોલનની આડમાં ફરી એકવાર ખાલિસ્તાની (Khalistan) આતંકવાદી (Terrorist) સંગઠનના વડા પન્નુએ સોશિયલ મીડિયા (Social Media) ખેડૂતોને ભડકાવવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે પંજાબ, કાશ્મીર, પશ્ચિમ બંગાળ, આસામ અને મહારાષ્ટ્રને ભારતથી અલગ કરવાને કૃષિ કાયદા (Farmer Law) રદ કરવાનો એકમાત્ર રસ્તો ગણાવ્યો હતો. અહેવાલ છે કે આ વખતે પન્નુ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવતાં અટકાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.

ખાલિસ્તાની આતંકવાદી સંગઠનના વડા પન્નુએ સોશિયલ મીડિયા દ્વારા હજારો ટ્રેકટરને દિલ્હી લાવીને પરેડની હાકલ કરી હતી. અગાઉ દેશના પ્રજાસત્તાક દિન ખાલિસ્તાની ગેંગના ષડયંત્રનું લક્ષ્ય હતું અને હવે સ્વતંત્રતા દિવસના દિવસે હંગામો મચાવવાની વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને ભારત સરકાર વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે.

શરૂઆતથી જ ખેડૂત આંદોલન સાથે ખાલિસ્તાનનું નામ જોડાયું

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

નવા કૃષિ કાયદા વિરૂદ્ધમાં ખેડૂતોનું પ્રદર્શન યથાવત છે. આ આંદોલન શરૂ થવાની સાથે જ અનેક લોકો અને સંગઠનોએ આરોપ લગાડ્યો હતો કે ખેડૂત આંદોલન વચ્ચે ખાલિસ્તાન વિચારધારા સાથે જોડાયેલા ગૃપ એક્ટિવ થઈ ગયા છે કે જે ખેડૂત આંદોલનની આડમાં ખાલિસ્તાન સાથે જોડાયેલી માગને ઉઠાવવા માગે છે.

 

Published On - 1:54 pm, Wed, 28 July 21

Next Article