દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાસ વાતો! જુઓ VIDEO

|

Oct 17, 2019 | 7:06 AM

19મી એપ્રિલ 1957ના દિવસે મુકેશ અંબાણીનો જન્મ થયો હતો. ગુજરાતી કુંટુંબમાં જન્મેલા મુકેશ અંબાણીના પિતા ધીરૂભાઇ અંબાણી સફળ બિઝનેસ મેન તરીકે દેશ-દુનિયામાં નામ છે. 22.3 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પત્નિ નીતા અંબાણી આઇપીએલ ટીમની માલિક છે. તેમના પરિવારમાં બે દિકરા અને એક દિકરી છે. મુકેશ અંબાણી રિલાયન્સ […]

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાસ વાતો! જુઓ VIDEO

Follow us on

19મી એપ્રિલ 1957ના દિવસે મુકેશ અંબાણીનો જન્મ થયો હતો. ગુજરાતી કુંટુંબમાં જન્મેલા મુકેશ અંબાણીના પિતા ધીરૂભાઇ અંબાણી સફળ બિઝનેસ મેન તરીકે દેશ-દુનિયામાં નામ છે. 22.3 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પત્નિ નીતા અંબાણી આઇપીએલ ટીમની માલિક છે. તેમના પરિવારમાં બે દિકરા અને એક દિકરી છે. મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને એમડી છે તેમજ બેન્ક ઓફ અમેરિકા કોર્પોરેશનના ડાયરેકટર પણ છે. તેમણે દુનિયાનું સૌથી મોંઘું 27 માળનું ઘર એન્ટિલા મુંબઇ ખાતે બનાવ્યું છે. રિલાયન્સ ગૃપની કંપનીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રિલાયન્સ રિટેલ, રિલાયન્સ લાઇફ સાયન્સ, રિલાયન્સ લોજિસ્ટિક્સ, રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડ, રિલાયન્સ ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, રિલાયન્સ સોલર અને રેલીકોર્ડનો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ‘દાદા’ બનશે BCCI ના ‘દાદા’! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:27 am, Tue, 15 October 19

Next Article