સોશિયલ મિડીયામાં આ મહિલા IAS અધિકારીને FOLLOW કરે છે લાખો લોકો, જાણો હાલ તેમની કયા આરોપસર કરાઈ રહી છે પૂછપરછ?

|

Jan 30, 2019 | 12:06 PM

ઉતરપ્રદેશના એક ગેરકાયદેસર ખાણ-ખનીજના કેસમાં ઈડી(enforcement directorate)એ IAS બી ચંદ્રકલાની લખનઉંમાં પૂછપરછ કરી હતી. બી ચંદ્રકલા પોતાના કામ અને પારદર્શક વહીવટ માટે સોશિયલ મીડીયામાં જાણીતા IAS છે. ઉતરપ્રદેશમાં કાર્યરત એક એવા અધિકારી તરીકે IAS બી ચંદ્રકલા આખા ભારતમાં પ્રખ્યાત છે. સોશિયલ મિડિયામાં તેમણે લાખો લોકો પસંદ કરે છે. તે પોતાના પારદર્શક વહીવટ માટે જાણીતા મહિલા […]

સોશિયલ મિડીયામાં આ મહિલા IAS અધિકારીને FOLLOW કરે છે લાખો લોકો, જાણો હાલ તેમની કયા આરોપસર કરાઈ રહી છે પૂછપરછ?

Follow us on

ઉતરપ્રદેશના એક ગેરકાયદેસર ખાણ-ખનીજના કેસમાં ઈડી(enforcement directorate)એ IAS બી ચંદ્રકલાની લખનઉંમાં પૂછપરછ કરી હતી. બી ચંદ્રકલા પોતાના કામ અને પારદર્શક વહીવટ માટે સોશિયલ મીડીયામાં જાણીતા IAS છે.

ઉતરપ્રદેશમાં કાર્યરત એક એવા અધિકારી તરીકે IAS બી ચંદ્રકલા આખા ભારતમાં પ્રખ્યાત છે. સોશિયલ મિડિયામાં તેમણે લાખો લોકો પસંદ કરે છે. તે પોતાના પારદર્શક વહીવટ માટે જાણીતા મહિલા અધિકારી છે અને તેમણે ઘણાં બધાં લોકો જેણે કામમાં બેદરકારી દાખવી તેને તાત્કાલિક ઘરભેગા કરી દીધા છે. જો કોઈ કામમાં ગરબડ દેખાય તો તે પોતે જ ત્યાં જઈને નિરીક્ષણ કરે છે અને યોગ્ય કાર્યવાહીના આદેશ આપે છે.

બી ચંદ્રકલા લોકો અને IASની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે પ્રેરણારુપ અધિકારી છે પણ હાલ તેની પર ગેરકાયદેસર ખનીજની જગ્યાની ફાળવણી કરવાના આરોપસર મોટી કાર્યવાહી ચાલી રહી છે. તેમાં આરોપ લગાવાયો છે કે બી ચંદ્રકલાએ આ ખનીજની ફાળવણીમાં મળતીયાને કોન્ટ્રાક્ટ આપીને સંપત્તિ ભેગી કરી છે. આ બાબતે ઈડીએ તેમની લખનઉં ખાતે પૂછપરછ કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

[yop_poll id=910]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article