દિલ્હી: તબલીગીઓની વધુ એક શરમજનક હરકત, જુઓ VIDEO

|

Sep 30, 2020 | 12:10 PM

દિલ્હીમાં કવોરન્ટાઈન કરાયેલા તબલીગી જમાતીઓની શરમજનક હરકતો હજુ પણ ચાલુ છે. હોસ્પિટલમાં નર્સની સામે અશ્લીલ હરકતના આરોપ બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે.   Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ […]

દિલ્હી: તબલીગીઓની વધુ એક શરમજનક હરકત, જુઓ VIDEO

Follow us on

દિલ્હીમાં કવોરન્ટાઈન કરાયેલા તબલીગી જમાતીઓની શરમજનક હરકતો હજુ પણ ચાલુ છે. હોસ્પિટલમાં નર્સની સામે અશ્લીલ હરકતના આરોપ બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વીડિયો દ્વારકાના સેક્ટર 16માં તૈયાર કરાયેલા આઈસોલેશન વોર્ડનો છે. જ્યાં તબલીગીઓ પેશાબ ભરેલી બોટલો સુરક્ષાકર્મીઓ પર ફેંકી રહ્યા છે. હાલમાં આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તબલીગીઓ સામે કાર્યવાહી કરવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકો ક્વોરન્ટાઈન

 

Published On - 8:13 am, Wed, 8 April 20

Next Article