AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુશ્મનોનાં કાળ સમાન રાફેલ 10 સપ્ટેમ્બરે ભારતીય વાયુસેનામાં થશે સામેલ, ફ્રાંસ અને ભારતનાં રક્ષાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાશે ઈન્ડક્શન વિધિ

દેશ માટે આન,બાન અને શાન સમાન રાફેલ ભારતમાં આવી ગયા બાદ હવે સત્તાવાર રીતે તેને ભારતીય વાયુસેનામાં સામેલ કરી લેવામાં આવશે, આ અંગેનો કાર્યક્રમ 10 સપ્ટેમ્બરે અંબાલા ખાતે યોજવામાં આવ્યો છે કે જેમાં ભારત અને ફ્રાંસનાં રક્ષાપ્રધાન બંને ઉપસ્થિત રહેશે. આ સાથે જ વાયુસેનાનાં પ્રમુખ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. જણાવવું રહ્યું કે 28 […]

દુશ્મનોનાં કાળ સમાન રાફેલ 10 સપ્ટેમ્બરે ભારતીય વાયુસેનામાં થશે સામેલ, ફ્રાંસ અને ભારતનાં રક્ષાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાશે ઈન્ડક્શન વિધિ
https://tv9gujarati.in/dushmano-na-kaad…an-rehshe-haajar/ ‎
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:30 PM
Share

દેશ માટે આન,બાન અને શાન સમાન રાફેલ ભારતમાં આવી ગયા બાદ હવે સત્તાવાર રીતે તેને ભારતીય વાયુસેનામાં સામેલ કરી લેવામાં આવશે, આ અંગેનો કાર્યક્રમ 10 સપ્ટેમ્બરે અંબાલા ખાતે યોજવામાં આવ્યો છે કે જેમાં ભારત અને ફ્રાંસનાં રક્ષાપ્રધાન બંને ઉપસ્થિત રહેશે. આ સાથે જ વાયુસેનાનાં પ્રમુખ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. જણાવવું રહ્યું કે 28 જુલાઈનાં રોજ ફ્રાંસ તરફથી ભારતને પાંચ રાફેલ આપવામાં આવ્યા હતા અને તેની ઈન્ડક્શન સેરેમની અંબાલા એરબેઝ ખાતે યોજવામાં આવશે. સ્વાભાવિક પણે રાફેલનાં આવવાથી ભારતની હવાઈ તાકાતમાં સીધો વધારો નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">