દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર, કુલ 350થી વધુ લોકોના મોત

|

Sep 30, 2020 | 11:06 AM

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,300 કેસ નોંધાયા છે. પાછલા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 352 અને દિલ્લીમાં 356 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. દિલ્લીમાં કોરોનાના કેસનો આંકડો 1,510 પહોંચી ગયો છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI […]

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર, કુલ 350થી વધુ લોકોના મોત

Follow us on

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,300 કેસ નોંધાયા છે. પાછલા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 352 અને દિલ્લીમાં 356 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. દિલ્લીમાં કોરોનાના કેસનો આંકડો 1,510 પહોંચી ગયો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે પૈકી 1,071 કેસ મરકઝ સાથે જોડાયેલા છે. દિલ્લીમાં 24 કલાકમાં 4 સહિત અત્યાર સુધીમાં 30 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે તામિલનાડુમાં કોરોનાના કેસનો આંકડો 1,100ને પાર કરી ગયો છે. રાજસ્થાનમાં પણ 93 નવા કેસ સાથે દર્દીઓનો આંકડો 897 પર પહોંચ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 350થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના 572 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં કુલ 320 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાથી 26 લોકોના મોત થયા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:56 am, Tue, 14 April 20

Next Article