દેશમાં 3 કોરોના ટેસ્ટ લેબનું ઉદ્ઘાટન, એક-એક ભારતીયને બચાવવાનો છે: PM મોદી

|

Sep 22, 2020 | 12:48 PM

દેશભરમાં વધતા કોરોના વાઈરસના કેસની વચ્ચે વડાપ્રધાન મોદીએ હાઈટેક ટેસ્ટિંગ લેબ્સ લોન્ચ કરી છે. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે દેશના કરોડો નાગરિક કોરોના વૈશ્વિક મહામારીથી ખુબ બહાદુરીથી લડી રહ્યા છે. આ ટેસ્ટિંગ ફેસિલિટીથઈ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશને કોરોનાની વિરૂદ્ધ લડાઈમાં વધુ તાકાત મળશે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ […]

દેશમાં 3 કોરોના ટેસ્ટ લેબનું ઉદ્ઘાટન, એક-એક ભારતીયને બચાવવાનો છે: PM મોદી

Follow us on

દેશભરમાં વધતા કોરોના વાઈરસના કેસની વચ્ચે વડાપ્રધાન મોદીએ હાઈટેક ટેસ્ટિંગ લેબ્સ લોન્ચ કરી છે. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે દેશના કરોડો નાગરિક કોરોના વૈશ્વિક મહામારીથી ખુબ બહાદુરીથી લડી રહ્યા છે. આ ટેસ્ટિંગ ફેસિલિટીથઈ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશને કોરોનાની વિરૂદ્ધ લડાઈમાં વધુ તાકાત મળશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

6 મહિના પહેલા દેશમાં એક પણ PPE કિટ મેન્યુફેક્ચરર નહતો. આજે 1200થી વધારે મેન્યુફેક્ચરર દરરોજ 5 લાખથી વધારે PPE કિટ બનાવી રહ્યા છે. એક સમયે ભારત N-95 માસ્ક પણ બહારથી મંગાવતા હતા. આજે ભારતમાં 3 લાખથી વધારે N-95 માસ્ક રોજ બનાવી રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં આપણી પાસે કોરોનાના ટેસ્ટ માટે જ્યાં માત્ર એક સેન્ટર હતું, આજે લગભગ 1300 લેબ્સ દેશમાં કામ કરી રહી છે. ભારતમાં દરરોજ 5 લાખથી વધારે ટેસ્ટ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં તેને 10 લાખ પ્રતિદિવસ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:04 pm, Mon, 27 July 20

Next Article