દિલ્લીમાં કારે અનેક લોકોને લીધા અડેફેટે, જુઓ VIDEO

|

Sep 02, 2019 | 12:30 PM

દિલ્લી શહેરના મોડલ ટાઉન વિસ્તારમાં કારચાલકે લોકોને અડફેટે લીધા છે. રાતના સમયે કાર બેફામ ઝડપથી આવી રહી હતી અને કેટલાક લોકોને ટક્કર મારી હતી. કાર સાથે અડફેટે આવેલા લોકોમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ઘટના બાદ કારચાલક ફરાર થયો છે. રોચક VIDEO જોવા માટે […]

દિલ્લીમાં કારે અનેક લોકોને લીધા અડેફેટે, જુઓ VIDEO

Follow us on

દિલ્લી શહેરના મોડલ ટાઉન વિસ્તારમાં કારચાલકે લોકોને અડફેટે લીધા છે. રાતના સમયે કાર બેફામ ઝડપથી આવી રહી હતી અને કેટલાક લોકોને ટક્કર મારી હતી. કાર સાથે અડફેટે આવેલા લોકોમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ઘટના બાદ કારચાલક ફરાર થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં ફરી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article