VIDEO: દિલ્હીની જામા મસ્જિદમાં CAAના વિરોધમાં પ્રદર્શન, મોટી સંખ્યામાં લોકોએ કરી નારાબાજી

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. ત્યારે ઉત્તરપ્રદેશનના અલગ અલગ વિસ્તારોમાં હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસે લગભગ 3 હજાર લોકોને કસ્ટડીમાં લીધા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રદર્શન કરનારાની ઓળખ કરી તેમની મિલકત દ્વારા નુકસાનની ભરપાઈ કરવામાં આવે. લખનઉં સહિત ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.   Web […]

VIDEO: દિલ્હીની જામા મસ્જિદમાં CAAના વિરોધમાં પ્રદર્શન, મોટી સંખ્યામાં લોકોએ કરી નારાબાજી
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 9:09 AM

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. ત્યારે ઉત્તરપ્રદેશનના અલગ અલગ વિસ્તારોમાં હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસે લગભગ 3 હજાર લોકોને કસ્ટડીમાં લીધા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રદર્શન કરનારાની ઓળખ કરી તેમની મિલકત દ્વારા નુકસાનની ભરપાઈ કરવામાં આવે. લખનઉં સહિત ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે નોર્થ ઈસ્ટ દિલ્હીમાં પોલીસ 5 ડ્રોન કેમેરાથી નજર રાખી રહી છે. દિલ્હીના 14 પોલીસ સ્ટેશનમાંથી 12માં કલમ 144 લાગુ છે. પોલીસ ફ્લેગ માર્ચ કાઢી રહી છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર નજર રાખી રહી છે. દિલ્હીની જામા મસ્જિદ વિસ્તારમાં દુકાનદાર તેમની દુકાન બંધ કરી રહ્યા છે. નજફગઢ અને આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે જામા મસ્જિદની બહાર નારેબાજી શરૂ થઈ ગઈ છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પણ જામા મસ્જિદ પહોંચ્યા છે. ચંદ્રશેખર હાથમાં બંધારણ લઈ જામા મસ્જિદની અંદર પહોંચ્યા છે. ત્યારે દિલ્હી પોલીસે ચંદ્રશેખરને કસ્ટડીમાં લીધા છે. જામા મસ્જિદ પર દિલ્હી પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. આ સમયે જામા મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો નારેબાજી કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: CAAના વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન, દેશહિતમાં લોકોની નારાજગી અને ગુસ્સો સહન કરવો પડે છે

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">