નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ, જુઓ LIVE VIDEO

|

Sep 06, 2019 | 9:49 AM

નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગી છે. આ આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવામાં 32 ફાયરકર્મીઓ કામે લાગ્યા છે. આ ટ્રેનના બે કોચમાં આગ લાગી છે. કેરળ એક્સપ્રેસના પાવર એન્જિનમાં આગ લાગી અને તે કોચ સુધી પહોંચી હતી. આ ઘટના રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ 8 પર બની […]

નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ, જુઓ LIVE VIDEO

Follow us on

નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગી છે. આ આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવામાં 32 ફાયરકર્મીઓ કામે લાગ્યા છે. આ ટ્રેનના બે કોચમાં આગ લાગી છે. કેરળ એક્સપ્રેસના પાવર એન્જિનમાં આગ લાગી અને તે કોચ સુધી પહોંચી હતી. આ ઘટના રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ 8 પર બની હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના મા-બાપ રહો સાવધાન! આવી ઘટના તમારા બાળક સાથે પણ બની શકે છે? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article