AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીમાં મતદાનની પૂર્વ રાતે PSI પ્રીતિ અહલાવતની હત્યા અને સોનીપતમાં દિપાશુ રાઠીની આત્મહત્યા

દિલ્હીના રોહિણી પૂર્વ મેટ્રો સ્ટેશન પાસે શુક્રવાર રાત્રે દિલ્હી પોલીસની મહિલા સબ ઈન્સ્પેક્ટર પ્રીતિ અહલાવતની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. અને હત્યા કરનાર વ્યક્તિ 2018ની બેચના સબ ઈન્સ્પેક્ટર દિપાંશુ રાઠી છે. દિપાંશુ રાઠી પ્રીતિ સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ પ્રીતિએ તેનો ઈનકાર કરી દીધો હતો. પ્રીતિની હત્યા પછી દિપાંશુ રાઠીએ પણ સોનીપતમાં આપઘાત […]

દિલ્હીમાં મતદાનની પૂર્વ રાતે PSI પ્રીતિ અહલાવતની હત્યા અને સોનીપતમાં દિપાશુ રાઠીની આત્મહત્યા
| Updated on: Feb 08, 2020 | 6:04 AM
Share

દિલ્હીના રોહિણી પૂર્વ મેટ્રો સ્ટેશન પાસે શુક્રવાર રાત્રે દિલ્હી પોલીસની મહિલા સબ ઈન્સ્પેક્ટર પ્રીતિ અહલાવતની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. અને હત્યા કરનાર વ્યક્તિ 2018ની બેચના સબ ઈન્સ્પેક્ટર દિપાંશુ રાઠી છે. દિપાંશુ રાઠી પ્રીતિ સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ પ્રીતિએ તેનો ઈનકાર કરી દીધો હતો. પ્રીતિની હત્યા પછી દિપાંશુ રાઠીએ પણ સોનીપતમાં આપઘાત કરી લીધો છે. દિપાંશુ રાઠીનો મૃતદેહ અને ગાડી સોનીપતમાંથી મળ્યો હતો. દિલ્હીમાં મતદાન પહેલા એક મહિલા ઈન્સ્પેક્ટરની હત્યાની આ ઘટના બની છે.

खुलासा: दिल्ली पुलिस की सब इंस्पेक्टर प्रीति को गोली मारने वाला निकला SI, हत्या करने के बाद कर लिया सुसाइड

આ પણ વાંચોઃ નવી મુંબઈમાં સેક્ટર 144માં 21 માળની નેરુલ સીવુડ્સ એપાર્ટમેન્ટના એક ફ્લોર પર લાગી આગ

માહિતી પ્રમાણે શુક્રવાર રાત્રે આશરે 9 કલાકે 26 વર્ષની પ્રીતિ અહલાવત ડ્યુટી પછી મેટ્રોથી ઘરે જઈ રહી હતી. આશરે 50 મીટર ચાલ્યા બાદ એક વ્યક્તિ આવે છે. અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરે છે. એક ગોળી પ્રીતિના માથાના ભાગે લાગે છે. અને ઘટનાસ્થળે જ તેની મોત થઈ જાય છે. જાણકારી મળ્યાની ગણતરીની મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચે છે. જે બાદ સમગ્ર તપાસ માટે સીસીટીવીની મદદ લેવાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">