કોરોના વાઈરસથી ભારતમાં બીજું મોત, દિલ્હીમાં 68 વર્ષીય મહિલાએ તોડ્યો દમ

|

Mar 16, 2020 | 10:49 AM

દિલ્લીમાં કોરોના વાઇરસને કારણે 68 વર્ષીય મહિલાનું મોત થયું છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મહિલા કોરોના વાઇરસની અસરના કારણે સારવાર લઈ રહી હતી. જાણકારી મુજબ વિદેશથી આવેલા દિકરાનો ચેપ લાગતા મહિલાને કોરોનાની અસર થઇ હતી. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી […]

કોરોના વાઈરસથી ભારતમાં બીજું મોત, દિલ્હીમાં 68 વર્ષીય મહિલાએ તોડ્યો દમ
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

દિલ્લીમાં કોરોના વાઇરસને કારણે 68 વર્ષીય મહિલાનું મોત થયું છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મહિલા કોરોના વાઇરસની અસરના કારણે સારવાર લઈ રહી હતી. જાણકારી મુજબ વિદેશથી આવેલા દિકરાનો ચેપ લાગતા મહિલાને કોરોનાની અસર થઇ હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહિલા ડાયાબિટીઝ અને હાઈપરટેન્શનથી પણ પીડાતી હતી. કોરોના વાઈરસના લીધે રાજધાની દિલ્હીમાં આ પ્રથમ મોતની ઘટના છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના ભારતમાં 89 કેસ સામે આવ્યા છે. આ તમામને અલગ અલગ જગ્યાએ જ્યાં કેસ સામે આવ્યો ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાં 4 લોકોને સારવાર બાદ સ્વસ્થ થઈ જવાથી રજા પણ આપી દેવાઈ છે.

આ પણ વાંચો :   કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોત, કર્ણાટકના 76 વર્ષના વ્યક્તિએ તોડ્યો દમ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેરળમાં સૌથી વધારે કેસ 22 નોંધાયા છે. જ્યારે તે બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં 17 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત યુપીમાં 11 કેસ નોંધાયા છે. લદાખમાં 3 કેસ, તમિલનાડુમાં 1 કેસ, જમ્મુ કાશ્મીરમાં 2 કેસ સામે આવ્યા છે. પંજાબમાં 1 કેસ જ્યારે કર્ણાટકમાં 7 કેસ સામે આવ્યા છે. તેલગાંણા અને આંધ્રપ્રદેશમાં 1-1 કેસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. દુનિયાના 118 દેશ આ વાઈરસની ઝપેટમાં આવી ગયા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:56 pm, Fri, 13 March 20

Next Article