શું તમને ખબર છે ભારતીય ક્રિકેટરોને કેટલો ચુકવાય છે સેલેરી? હાર્દિક પંડ્યાથી લઈ જાણો કોની કેટલી છે સેલેરી અને BCCI કોને ચુકવે છે ગ્રેડ પ્રમાણે કેટલી રકમ

|

Jul 13, 2020 | 4:04 PM

ભારતને ક્રિકેટનું મક્કા માનવામાં આવે છે. આ દેશમાં ગલીએ ગલીએ ક્રિકેટની રમત એટલી બધી પ્રચલિત છે કે ક્રિકેટરોને જનતા ભગવાનની જેમ પુજવા લાગે છે. ક્રિકેટની રમત એવી છે કે તેને લઈને લોકો ઘણું જાણવા માંગતા હોય છે તે પૈકી અમે આપને બતાવી દઈએ કે ક્રિકેટરોની સેલેરી કેટલી હોય છે અને BCCI દ્વારા તેમના પરફોર્મન્સનાં આધારે […]

શું તમને ખબર છે ભારતીય ક્રિકેટરોને કેટલો ચુકવાય છે સેલેરી? હાર્દિક પંડ્યાથી લઈ જાણો કોની કેટલી છે સેલેરી અને BCCI કોને ચુકવે છે ગ્રેડ પ્રમાણે કેટલી રકમ
http://tv9gujarati.in/cricketr-ni-shu-…amane-chukve-che/

Follow us on

ભારતને ક્રિકેટનું મક્કા માનવામાં આવે છે. આ દેશમાં ગલીએ ગલીએ ક્રિકેટની રમત એટલી બધી પ્રચલિત છે કે ક્રિકેટરોને જનતા ભગવાનની જેમ પુજવા લાગે છે. ક્રિકેટની રમત એવી છે કે તેને લઈને લોકો ઘણું જાણવા માંગતા હોય છે તે પૈકી અમે આપને બતાવી દઈએ કે ક્રિકેટરોની સેલેરી કેટલી હોય છે અને BCCI દ્વારા તેમના પરફોર્મન્સનાં આધારે સેલેરી પણ આપવામાં આવતી હોય છે. હાર્દિક પંડ્યાથી લઈને કે.એલ. રાહુલ સુધી શું છે તેમનું સેલેરી સ્ટ્રક્ચર જાણો અમારા આ વિડિયોનાં માધ્યમથી.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Next Article