VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 26,283 પર પહોંચ્યો, એક જ દિવસમાં કુલ 44 લોકોના મોત

|

Apr 26, 2020 | 4:07 AM

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 1836 વધીને 26,283 પર પહોંચી ગઈ છે. અને વધુ 44 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 825 પર પહોંચી ગયો છે. તો 5 હજાર 939 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં […]

VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 26,283 પર પહોંચ્યો, એક જ દિવસમાં કુલ 44 લોકોના મોત

Follow us on

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 1836 વધીને 26,283 પર પહોંચી ગઈ છે. અને વધુ 44 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 825 પર પહોંચી ગયો છે. તો 5 હજાર 939 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં અત્યાર સુધી 323 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 7628 કેસ પોઝિટિવ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 811 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો દિલ્લીમાં નવા 111 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 2 હજાર 625 થઈ ગયો છે. અને 54 લોકોનાં મોત થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 281 કેસના વધારા સાથે પોઝિટિવ કેસ 1945 થઈ ગયો છે. અને 99 લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં 1821 કેસ અને 23નાં મોત થયા છે. રાજસ્થાનમાં 2 હજારથી વધુ કેસ અને 34નાં મોત થયા છે. તો ઉત્તરપ્રદેશમાં 1793 કેસ અને 27નાં મોત થયા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article