VIDEO: કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો, એક જ દિવસમાં દેશમાં 12031 નવા કેસ નોંધાયા

|

Jun 14, 2020 | 7:13 AM

ભારતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 12,031 રેકોર્ડબ્રેક કેસ નોંધાયા. દેશના કોવિડ-19ના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસમાં કેસનો આંકડો 12 હજારને પાર ગયો છે. આ સાથે જ દેશમાં કુલ કેસનો આંકડો 3 લાખ 21 હજાર 626 પર પહોંચ્યો છે. આ પણ વાંચો: VIDEO: મહેસાણાના બહુચરાજી તાલુકામાં ત્રાટકેલા તીડથી […]

VIDEO: કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો, એક જ દિવસમાં દેશમાં 12031 નવા કેસ નોંધાયા

Follow us on

ભારતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 12,031 રેકોર્ડબ્રેક કેસ નોંધાયા. દેશના કોવિડ-19ના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસમાં કેસનો આંકડો 12 હજારને પાર ગયો છે. આ સાથે જ દેશમાં કુલ કેસનો આંકડો 3 લાખ 21 હજાર 626 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: VIDEO: મહેસાણાના બહુચરાજી તાલુકામાં ત્રાટકેલા તીડથી ખેડૂતોના પાકને નુકસાન

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

જેમાંથી દેશમાં હાલ દોઢ લાખથી વધારે કેસ સક્રિય છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 8,091 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. એક જ દિવસમાં સાજા થઇને ઘરે પરત ફરવાનો આ પણ એક રેકોર્ડબ્રેક આંકડો છે. આ સાથે દેશમાં કુલ 1 લાખ 62 હજારથી વધારે દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. ગઇકાલે એક જ દિવસમાં 309 દર્દીઓના મૃત્યુ થયા, દેશમાં કુલ મૃત્યુઆંક 9,199 પર પહોંચ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article