AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોવિડન્ડ ફંડ ઉપર પણ કોરોનાની અસર, બે ટુકડે ખાતામાં જમા કરાશે વ્યાજની ચૂકવણી

કોરોના મહામારીએ કર્મચારી પ્રોવિડન્ડ ફંડ (EPF) ધારકોને વ્યાજદરની ચૂકવણી પ્રભાવિત કરી છે. કર્મચારી ભવિષ્યનિધી સંગઠન (EPFO) બોર્ડની મળેલી બેઠકમાં નાણાકીય વર્ષે 2019-2020 માટેના વ્યાજદરની ચૂકવણી બે ભાગમાં કરાશે. કર્મચારી ભવિષ્યનિધી 8.5 ટકા વ્યાજ 8.15 અને 0.35 ટકા એમ બે ભાગમાં વહેચશે. દેશમાં આજે આશરે 6 કરોડ લોકો પ્રોવિડન્ડ ફંડ ધારક છે. જેમને નાણાકીય વર્ષ 2019-2020 […]

પ્રોવિડન્ડ ફંડ ઉપર પણ કોરોનાની અસર, બે ટુકડે ખાતામાં જમા કરાશે વ્યાજની ચૂકવણી
પ્રોવિડન્ડ ફંડ ઓફિસ
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 7:56 PM
Share

કોરોના મહામારીએ કર્મચારી પ્રોવિડન્ડ ફંડ (EPF) ધારકોને વ્યાજદરની ચૂકવણી પ્રભાવિત કરી છે. કર્મચારી ભવિષ્યનિધી સંગઠન (EPFO) બોર્ડની મળેલી બેઠકમાં નાણાકીય વર્ષે 2019-2020 માટેના વ્યાજદરની ચૂકવણી બે ભાગમાં કરાશે. કર્મચારી ભવિષ્યનિધી 8.5 ટકા વ્યાજ 8.15 અને 0.35 ટકા એમ બે ભાગમાં વહેચશે.

દેશમાં આજે આશરે 6 કરોડ લોકો પ્રોવિડન્ડ ફંડ ધારક છે. જેમને નાણાકીય વર્ષ 2019-2020 માટે પ્રોવિડન્ડ ફંડમાં જમા રકમ ઉપર 8.5 ટકા વ્યાજ બે હપ્તે ચુકવવાનો નિર્ણય કરાયો છે. જે પાકી 8.15 ટકા એક સાથે અને બાકીના 0.35 ટકા વ્યાજ ડીસેમ્બર સુધીમાં ખાતામાં જમા કરાવાશે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોનાને લઈને નાણાકીય સ્થિતિને ધ્યાને રાખીને કર્મચારી ભવિષ્યનિધી સંગઠનના બોર્ડે આ નિર્ણય કર્યો છે.

આ પણ જુઓઃવિડીયોઃ મુંબઈ પહોચ્યા બાદ કંગનાએ જાહેર કર્યો નવો વિડીયો, કહ્યુ મારી સાથે બદલો લેવાયો, આજે મારુ ઘર તુટ્યુ કાલે તારુ અભિમાન તુટશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં
આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં
Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી
Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
g clip-path="url(#clip0_868_265)">