AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccination: જમ્મુ-કાશ્મીરનાં આ ગામ માં 100% રસીકરણ, ગામમાં જવાનો રસ્તો ન હોવા છતા પણ લક્ષ્યાંક પૂર્ણ

Corona Vaccination : કાશ્મીર (Kasmir)ના બાંડીપોર જિલ્લાના વિયન ગામ સુધી જવા માટે કોઈ રસ્તો નથી તેમજ આ ગામમાં સ્વાસ્થ સેવાઓ પણ નથી. તેમ છતાં સ્વાસ્થ કર્મીઓ (Health workers) ની મહા મહેનતથી 100 ટકા કોરોના રસીકરણ (corona Vaccination) લેનાર પ્રથમ ગામ બન્યું છે.

Corona Vaccination: જમ્મુ-કાશ્મીરનાં આ ગામ માં 100% રસીકરણ, ગામમાં જવાનો રસ્તો ન હોવા છતા પણ લક્ષ્યાંક પૂર્ણ
જમ્મુ-કાશ્મીરનું બાંદીપોર 100 ટકા રસીકરણ લેનાર પ્રથમ ગામ બન્યું
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 08, 2021 | 3:58 PM
Share

Vaccination : કાશ્મીર (Kasmir)ના બાંદીપોર (Bandipora) જિલ્લાના વિયન ગામ સુધી જવા માટે કોઈ રસ્તો નથી તેમજ આ ગામમાં સ્વાસ્થ સેવાઓ પણ નથી. તેમ છતાં સ્વાસ્થ કર્મીઓ (Health workers) ની મહા મહેનતથી 100 ટકા કોરોના રસીકરણ (corona Vaccination) લેનાર પ્રથમ ગામ બન્યું છે.

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના બાંદીપોર (Bandipora)જિલ્લાના વાવેન ગામને 100 ટકા કોરોના રસીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આ ગામના 18 થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવામાં આવી છે. આ દેશનું પ્રથમ ગામ છે. જ્યાં 100 ટકા રસીકરણ (Vaccination)થઈ ચૂક્યું છે. આ ગામમાં રસીકરણ (Vaccination)ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ગ્રામીણ લોકોની જાગૃતી જોવા મળી છે. તો સ્વાસ્થયકર્મી (Health worker) ઓએ પણ ખુબ મહેનત કરી છે.

જંગલો વચ્ચે આ ગામ સુધી પહોંચવા માટે હેલ્થ વર્કર્સ (Health worker) ને 11 કિલોમીટર સુધી દુર જવુ પડતું હતુ. ગત્ત શુક્રવારના રોજ જ્યારે હેલ્થ વર્કર્સની ટીમ આ ગામમાં પહોચી તો તમામ 362 ગ્રામજનોએ રસી લીધી હતી. ગામમાં માટાભાગની આદિજાતિ સમુદાયના લોકો વસે છે. જે હંમેશા ગરમીની સીઝનમાં પહાડો પર સ્થળાંતર કરે છે અને પોતાના પશુઓની સાથે પાનખર ઋતુમાં પરત ફરે છે.

બાંદીપોરના બ્લોક મેડિકલ ઓફિસર (Medical Officer) ડૉ.મસરાતે કહ્યું કે, ગામમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન લઈ લીધી છે. તેમણે કહ્યું કે, જો અમે રાહ જોઈએ તો લોકો પહાડો તરફ જતા રહે છે જેથી તેમને રસી આપવી મુશ્કેલ બની જાય છે.

એક લક્ષ્ય પહેલાથી જ પ્રાપ્ત કરી લીધો છે. બીજા ડોઝ માટે 12 અઠવાડિયાનો સમય લાગે છે જેથી અમે તેમના પહાડોના રસ્તા વિશે પુછપરછ કરી લીધી છે જેથી અમે પહાડો પર જઈને જ રસી આપી શકીએ. ડોક્ટર મસરાતે કહ્યું કે, જો અમે તેમને રસી ન આપી શકીએ તો ફરી ઓક્ટોબર મહિના સુધી તેમનો પરત ન આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">