Good News: કોરોના કેસમાં નોંધાયો ઘટાડો, નવા આંકડાઓએ આપી રાહત

|

Jan 21, 2021 | 8:32 PM

દેશમાં કોરોના રસીકરણ મહાભિયાન જે રીતે રાહતના સમાચાર આપ્યા હતા તે જ રીતે જો હાલના કોરોનાના એક્ટિવ કેસો (corona active case)ના આંકડાઓ (figure)ની વાત કરવામાં આવે તો તે પણ દેશ માટે GOOD NEWS સાબિત થઈ શકે છે.

Good News: કોરોના કેસમાં નોંધાયો ઘટાડો, નવા આંકડાઓએ આપી રાહત

Follow us on

દેશમાં કોરોના રસીકરણ મહાભિયાન જે રીતે રાહતના સમાચાર આપ્યા હતા તે જ રીતે જો હાલના કોરોનાના એક્ટિવ કેસો (corona active case)ના આંકડાઓ (figure)ની વાત કરવામાં આવે તો તે પણ દેશ માટે GOOD NEWS સાબિત થઈ શકે છે. ભારત દેશની કુલ વસ્તી હાલના આંકડાઓ પ્રમાણે 136.64 કરોડની છે તો ચાલો જાણીએ શું કહે છે હાલના અને ભૂતકાળના આંકડાઓ..

Active case 20 Jan 2021

જો 20 જાન્યુઆરીએ કોરોનાના એક્ટિવ કેસના આંકડાઓની વાત કરીએ તો 01,93,650 છે, તે જે કુલ વસ્તીના માત્ર 0.01% થાય છે.

Active case 26 June 2020

જે સ્થિતિ 26 જૂન 2020ના આંકડાઓ પ્રમાણે હતી તેવી જ સ્થિતિ અત્યારના આંકડાઓની છે. 26 જૂનના 2020ના આંકડાઓની જો વાત કરવામાં આવે તો ત્યારે 01,97,840 એક્ટિવ કેસ હતા. જે કુલ વસ્તીના 0.07% થાય છે અને દેશભરમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો અને કોરોના કેસના આંકડાઓ પોતાની ચરમ સીમાએ હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Active case 18 Sep 2020

18 સપ્ટેમ્બરના આંકડાઓની જો વાત કરીએ તો 10,14,649 એક્ટિવ કેસો હતા, જે દેશની કુલ વસ્તીના 0.07% જેટલા થાય છે. આમ કોરોનાની રસીની સાથે સાથે ઘટતા જતાં કોરોના કેસના આંકડાઓ પણ રાહત આપે છે.

 

આ પણ વાંચો: Philippinesમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 7.0ની તીવ્રતા

Next Article