કોરોના: દેશમાં કુલ 27,964 પોઝિટીવ કેસ નોંધાયા, અત્યાર સુધી 884 લોકોના મોત

|

Sep 29, 2020 | 2:12 PM

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસ 27,964 નોંધાયા છે. જેમાંથી 20,557 કેસ એક્ટિવ છે. જ્યારે 6,523 લોકો રિક્વર થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે દેશમાં કોરોના વાયરસના કારણે કુલ 884 લોકોના મોત થયા છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 […]

કોરોના: દેશમાં કુલ 27,964 પોઝિટીવ કેસ નોંધાયા, અત્યાર સુધી 884 લોકોના મોત

Follow us on

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસ 27,964 નોંધાયા છે. જેમાંથી 20,557 કેસ એક્ટિવ છે. જ્યારે 6,523 લોકો રિક્વર થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે દેશમાં કોરોના વાયરસના કારણે કુલ 884 લોકોના મોત થયા છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8,068 છે. જેમાં 6,538 એક્ટિવ કેસ છે અને 1,188 લોકો રિક્વર થઈ ચૂક્યા છે. ત્યારે 342 લોકોના વાયરસથી મોત થયા છે. ગુજરાત કોરોના વાયરસના કેસ મામલે દેશમાં બીજા નંબરે છે. ગુજરાતમાં 3,301 પોઝિટીવ કેસ છે. જેમાં 2,837 કેસ એક્ટિવ છે. ત્યારે 313 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે 151 લોકોના મોત થયા છે. ત્યારે દેશની રાજધાનીમાં અત્યાર સુધી 2,918 કેસ નોંધાઈ ચૂક્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:36 am, Mon, 27 April 20

Next Article