કોરોના: દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું, વડાપ્રધાને કરી જાહેરાત

|

Sep 30, 2020 | 11:02 AM

ભારતમાં લોકડાઉનના છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યુ. વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ કોરોના વૈશ્વિક મહામારીની સામે ભારતની લડાઈ ખુબ જ મજબૂતીની સાથે આગળ વધી રહી છે. દેશના લોકોના ત્યાગના કારણે ભારત અત્યાર સુધી કોરોનાથી થતાં નુકસાનને ખૂબ હદ સુધી ટાળવામાં સફળ રહ્યું છે. #Breaking | Lockdown extended until May 3: PM @narendramodi. #ModiMangalMessage #TV9News […]

કોરોના: દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું, વડાપ્રધાને કરી જાહેરાત

Follow us on

ભારતમાં લોકડાઉનના છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યુ. વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ કોરોના વૈશ્વિક મહામારીની સામે ભારતની લડાઈ ખુબ જ મજબૂતીની સાથે આગળ વધી રહી છે. દેશના લોકોના ત્યાગના કારણે ભારત અત્યાર સુધી કોરોનાથી થતાં નુકસાનને ખૂબ હદ સુધી ટાળવામાં સફળ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. તેથી આપણે હોટસ્પોટને લઈ ખુબ જ સતર્કતા રાખવી પડશે. જે સ્થળોને હોટસ્પોટમાં બદલવાની આશંકા છે. તેની પર પણ નજર રાખવી પડશે. નવું હોટ સ્પોટ બનવું, આપણા પરિશ્રમ અને આપણી તપસ્યાને પડકાર આપશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વધુમાં વડાપ્રધાને કહ્યું કે આગામી એક સપ્તાહમાં કોરોનાની સામે લડાઈમાં કઠોરતા વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક જિલ્લા, દરેક રાજ્યમાં તપાસ થશે. ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઈ રહ્યું છે. તે ક્ષેત્રએ કોરોનાથી પોતાને કેટલું બચાવ્યું છે. તે જોવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:09 am, Tue, 14 April 20

Next Article