કોરોના: કેન્દ્ર સરકારે 170 જિલ્લા હોટસ્પોટ જાહેર કર્યા, ગુજરાતના 5 જિલ્લા સામેલ

|

Sep 30, 2020 | 10:25 AM

કોરોનાના કેરને પગલે આરોગ્ય મંત્રાલયે દેશના 170 જિલ્લાને હોટસ્પોટ જાહેર કર્યા છે. જ્યારે 207 જિલ્લાને સંભવિત હોટસ્પોટ જાહેર કર્યા છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવના જણાવ્યા મુજબ રાજ્યોને કહેવામાં આવ્યું છે કે જે જિલ્લામાં વધુ દર્દીઓ મળ્યા છે, તે હોટસ્પોટ તરીકે ગણવામાં આવે. જ્યાં ઓછા કેસ મળ્યા છે, તે નોન હોટસ્પોટ ગણાશે. જ્યાં અત્યાર સુધી કોઈ […]

કોરોના: કેન્દ્ર સરકારે 170 જિલ્લા હોટસ્પોટ જાહેર કર્યા, ગુજરાતના 5 જિલ્લા સામેલ

Follow us on

કોરોનાના કેરને પગલે આરોગ્ય મંત્રાલયે દેશના 170 જિલ્લાને હોટસ્પોટ જાહેર કર્યા છે. જ્યારે 207 જિલ્લાને સંભવિત હોટસ્પોટ જાહેર કર્યા છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવના જણાવ્યા મુજબ રાજ્યોને કહેવામાં આવ્યું છે કે જે જિલ્લામાં વધુ દર્દીઓ મળ્યા છે, તે હોટસ્પોટ તરીકે ગણવામાં આવે. જ્યાં ઓછા કેસ મળ્યા છે, તે નોન હોટસ્પોટ ગણાશે. જ્યાં અત્યાર સુધી કોઈ કેસ નથી મળ્યા, તે વિસ્તારને ગ્રીન ઝોન તરીકે વર્ગીકૃત કરાયા છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે પ્રમાણે તમિલનાડુમાં સૌથી વધુ 22 જિલ્લા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં 11-11 જિલ્લા, ઉત્તર પ્રદેશ અને દિલ્લીના 9-9 જિલ્લા, તેલંગાણાના 8 જિલ્લા, જમ્મુ-કાશ્મીર અને કેરળના 6-6 જિલ્લા, ગુજરાત અને મધ્યપ્રદેશના 5-5 જિલ્લા હોટ સ્પોટની શ્રેણીમાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ દરમિયાન ICMRએ કહ્યું છે કે ચામાચિડીયાને કારણે માણસમાં કોરોના વાઈરસ નથી આવતો. હજાર વર્ષમાં એકાદ વખત આવી ઘટના બને છે. આ બહુ મોટી વાત છે. ચીનમાં કદાચ ચામાચિડીયા મારફતે આ વાઈરસ આવ્યો હોઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 12 હજારને પાર, ગુજરાતના આ 5 જિલ્લાને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા

 

Published On - 4:42 am, Thu, 16 April 20

Next Article